SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 247 पञ्चमः सर्गः गन्तुं क्षमः कोऽपि न केन सार्धं गत्यन्तरं क्वेष्टजनस्य वार्ता / समागतं तं प्रसमीक्ष्य सत्वं निजात्मनीहा कुलतां न कुर्योः // 79 // ___ अर्थ-कोई भी जीव किसी के भी साथ दसरी गति में जाने के लिये समर्थ नहीं है. तो फिर इष्टजन की तो बात ही क्या है. इसलिये आये हुए इष्टजन को देखकर हे जीव ! तुझे अपनी आत्मा में ऐसे समय पर आकुलता नहीं करनी चाहिये // 79 // કઈ પણ જીવ કોઈની પણ સાથે અન્ય ગતિમાં જવા માટે સમર્થ નથી. તે પછી ઈન્ટજનની તે વાત જ શું કરવી? તેથી આવેલા ઈષ્ટજનોને જોઈને હે જીવ! તારે પિતાના આત્મામાં આવા સમયે વ્યાકુળતા કરવી ન જોઈએ. I79 संवीक्ष्यते त्वामनुशासतौह तत्केवलं मोह विमोचनार्थम् / मत्त्वेति जीवं ! त्वं माऽऽकुलत्वं गमः सुशिक्षा हृदि धत्स्व गुर्वीम् // 80 // अर्थ-जो तुम्हें देखकर वे समझाते बुझाते हैं वह केवल अपने प्रतिजो तुम्हारा मोह है उसके छुडाने के लिये ऐसा करते हैं ऐसा समझ हे जीव ! तुझे आकुलित नहीं होना चाहिये और उनके द्वारा दी गई अच्छी शिक्षा को हृदय में धारण करना चाहिये. // 8 // તમને જોઈને તેઓ જે સમજાવે છે તે કેવળ પિતાના પ્રત્યે તમારે જે મોહ છે તે છોડાવવા માટે તેમ કરે છે, તેમ સમજીને હે જીવ! તારે વ્યાકુળ થવું ન જોઈએ અને તેમણે આપેલ સારી શિખામણ હૃદયમાં ધારણ કરવી જોઈએ. એ૮ળા उपस्थितो वाप्यनुपस्थितो वा स्वेष्टोऽथवा कोऽपि भवेत्परो वा / तेभ्यः स्वदोषं क्षमया विशुद्धं कृत्वा विधेया परलोकयात्रा // 81 // . अर्थ-इसलिये ! आत्मा को उस समय इस प्रकार समझना चाहिये कि हे आत्मन् ! उस समय चाहे अपना इष्ट जन अथवा और भी कोई पर जन उपस्थित हो अथवा उपस्थित नहो-उन सब से अपने दोषों को क्षमा से विशुद्ध कराकर परलोक की यात्रा करनी चाहिये // 81 // તેથી આત્માએ એ સમયે આ રીતે વિચારવું જોઈએ કે હે આત્મન તે સમયે પોતાના સજન અથવા અન્ય કોઈ પરજન હાજર હોય અથવા ન હોય પણ તે બધા પાસે પોતાના દોષોને ક્ષમાથી વિશુદ્ધ કરાવીને પલેકની યાત્રા કરવી જોઈએ. 81 // एकत्वभावना वर्णनं समाप्तम् / /
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy