SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ लोकाशाहचरिते जिह्वासहखैर्गदितुं ह्यशक्यां भ्रमन 2 कृच्छ्र परंपरां ताम्। भुङ्क्ते च मुक्त्यर्थमसौ शताशां मुंजीत भूयात् नरजन्म शुद्धम् // 58 // अर्थ-हजार जिहाओं से भी जो नहीं कही जा सके ऐसी जितनी दुःख परंपरा को चारों गतियों में बारंवार भ्रमण करता हआ यह जीव भोगता है. उसके शतांश भी वेदना को यदि यह मुक्ति के निमित्त भोगे, तो इसका यह नर जन्म बिलकुल शुद्ध बन जाता // 58 // હજાર જહવાઓથી પણ જે કહી ન શકાય એવી આ દુઃખ પરંપરાને ચારે ગતિમાં વારંવાર ભમતો એ જીવ ભગવતો રહે છે. તેના સો માં ભાગની વેદનાને જો તે મુક્તિ નિમિત્તે ભગવે તે તેને આ મનુષ્ય જન્મ બિકુલ શુદ્ધ બની જાય છે. પ संसारकान्तारगतोऽथ जीवो भुक्तोज्झितं केवलमेव भुङ्क्ते / / उच्छिष्ट भोजी तु भवेदराहः काकोऽथवाश्वापद तेषु कोऽयम् / / 59 // अर्थ-संसाररूप अटवी के भीतर फंसा हुआ यह जीव जिस किसी भी वस्तु का भोग करता है. वह अभुक्त पूर्व नहीं होती वह तो भुक्त पूर्व ही होती है. और भुक्त वस्तु को भोगनेवाला-खानेवाला-या तो सूकर होता है या कौवा होता है या कुत्ता होता है. अब कहो-यह जीव इनमें से कौन है ? // 59 // સંસાર રૂપી અરણ્યમાં ફસાયેલ આ જીવ જે કઈ વસ્તુને ઉપભોગ કરે છે તે પહેલાં વિના ભગવેલી વસ્તુ છેતી નથી, અર્થાત તે ભુત પૂર્વજ હોય છે. તથા ભગવેલી વસ્તુને ભેગવનાર એટલે કે ખાધેલું ખાનાર ભુંડ કે કુતરા હોય છે, તો કહે આ જીવ આ પિકી કેણ છે? પેલા परंपरातोऽयमनाद्यनन्तः भवोऽस्ति जीवेन यदय॑तेऽत्र / उच्छिष्टमेवेति विहाय तत्त्वं अभुक्तपूर्व शिवसौख्यमिच्छ // 6 // अर्थ-परम्परा की अपेक्षा यह संसार अनादि अनन्त है. अतः जीव के द्वारा यहां जो भी अर्जित किया जाता है वह सब उच्छिष्ट ही है इसलिये हे चेतन ! उसे छोड कर तूं अभुक्त पूर्व जो शिवसुख है उसकी चाहना कर // 60 // પરંપરાની એપેક્ષાથી આ સંસાર અનાદિ અને અનન્ત છે, તેથી જીવના દ્વારા અહીં જે કાંઈ પ્રાપ્ત કરાય છે તે તમામ ઉચ્છિષ્ટ જ છે. તેથી હે જીવ! તેને છોડીને તું અમુક્ત પૂર્વ જે શિવસુખ છે તેની ચાહના કર. 60
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy