SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 138 लोकाशाहचरिते ___ अर्थ-जब इसकी दयनीय दशा हो जाती है. उस स्थिति में इसे शरणदाता न कोई नौकर होता है. न पिता होता है. न माता होती और न जिसका हाथ पकडा है ऐसी पत्नी होती है // 51 // જયારે તેની અત્યંત દયનીય દશા થઈ જાય છે, એ રિથતિમાં તેને શરણદાતા કઈ નાકર લેતો નથી. પિતા માતા કે જેને હાથ પકડયો હોય તેવી પત્ની પણ શરણદાતા थता नथी. // 51 // चक्राधियो वा न नराधिणे वा सुराधिपो योऽपि च कोऽपि सोऽपि / गतायुषो रक्षणबद्धकक्षः नैवास्ति धर्मेण विना शरण्यः // 52 / / __ अर्थ-चाहे चक्रवर्ती हो, चाहे राजा हो, चाहे इन्द्र हो कोई भी क्यों न हो जीव का जब आयु कर्म समाप्त हो जाता है तब इसे कोई भी रखने के लिये समर्थ नहीं हो सकता है. एक धर्म ही ऐसा है जो इसकी रक्षा कर सकता है // 52 // ચાહે રાજા હોય કે ચકવતિ હોય અથવા ઈંદ્ર હોય કોઈ પણ કેમ ન હોય જીવનું જ્યારે આવું કર્મ સમાપ્ત થાય છે, ત્યારે તેને કેઈપણ રાખવા સમર્થ થતા નથી. એક ધર્મ જ એ છે કે જે તેનું રક્ષણ કરી શકે છે. પરા पयोधिमध्ये च विनष्ट यानस्य जीव ! तेनास्ति च भुज्यमाने / गते सतीहायुषि विष्करस्य इवाश्रयः कोऽपि शरण्यभूतः / / 53 // अर्थ-समुद्र के बीच पतित पक्षी का कि जिसका सहारा के योग्य यान जहाज नष्ट हो गया है जैसे कोई आश्रय नहीं होता है इसी प्रकार हे जीव! जब तेरा भुज्यमान आयु कर्म समाप्त हो जाता है तब तुझे भी शरण्यभूत कोई नहीं होता है // 53 // સમુદ્રની મધ્યમાં પડેલ પક્ષીનું કે જેનું સહાયભૂત યાન નૌકા કે જહાજ નાશ પામ્યું હોય ત્યાં તેને કોઈ આશ્રયદાતા હેતું નથી એજ પ્રમાણે હે જીવ! જયારે તારું ભયમાન આયુષ્ય કર્મ સમાપ્ત થઈ જાય છે, ત્યારે તારું પણ કોઈ શરણદાતા હેતું નથી. આપવા एवं विभाव्यैव च भग्यवद्भिः न कोऽपि कस्यापि शरण्यभूतः / रत्नत्रयात्मैव तथास्यवेत्य हितेप्सुभिाश्रयितव्य एषः / / 54 / / अर्थ-ऐसा विचार करके ही अपने हित की चाहना वाले भाग्यशाली पुरुषों को रत्नत्रय विशिष्ट आत्मा ही हमें शरण्यभूत हैं ऐसा समझकर उसी का आश्रय करना चाहिये // 54 //
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy