SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (55) રીતે સતત એ ને આઠ આઠ દાવવડે એક એક હાંસ જીતી અનુક્રમે એકસે ને આડે હાંસ જીતે ત્યારે એક સ્તંભ તા. એ રીતે અનુકેમે સર્વ થાંભલાની સવ હાંસ જીતવી જોઇએ. તેમાં વચ્ચે કેઈપણ દાવ ખાલી જાય તે જીતેલા બધા દાવ નિષ્ફળ થાય, પાછું ફરીથી પહેલા થાંભલાની પહેલી હાંસથી જીતવાનું શરૂ કરવું જોઈએ. આ રીતે એકસો ને આઠે થાંભલા જીતે તો તેને રાજ્ય સેંપવામાં આવે છે. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી કુમારે વિચાર કર્યો કે “આ વ્રત જીતીને રાજ્ય લેવું તે સારું છે, તેમાં પિતાની હત્યા કરવાનું કારણ રહેતું નથી. એમ વિચારી તે ઘૂત રમવા બેઠે, પરંતુ આ વ્રતમાં પૂર્વોક્ત રીતે જીતીને રાજ્ય મેળવવું જેમ તેને દુર્લભ છે એમ વૃથા ગુમાવેલો મનુષ્યભવ ફરી મેળવો દુર્લભ છે. 5 રન એક શ્રેણી પાસે કરોડો રૂપિયાની કિંમતનાં રત્નો " હતાં તે પણ તેણે રત્ન વેચી પિતાના રૂપીયાની સંખ્યા પ્રગટ કરી પોતાના મહેલ ઉપર એક પણ કટીધ્વજ બાંદ નહોતો. તેના પુત્રોને તે વાત ગમતી નહોતી. એકદા તે શ્રેણી પદેશ ગયા ત્યારે પાછળથી તેના પુત્રોએ સવ રત્નો વેચી તેના રૂપીયાની સંખ્યા પ્રમાણે કેટિધ્વજે પોતાના મહેલપર બાંધ્યા. જ્યારે શ્રેણી ઘેર આવ્યો ત્યારે તેણે સર્વ હકિકત જાણી. તેથી તે પુત્રાપર ગુસ્સે થયા અને તેમને આજ્ઞા કરી કે “મારાં સર્વ રત્નો પાછાં લઈને જ મારા ઘરમાં તમારે આવવું. પરંતુ તે અમૂલ્ય રત્ન તે તે પુત્રોએ જૂદા જૂદા અનેક દૂર દૂર દેશમાંથી આવેલા ઘણું વેપારીઓને ઓછી કિંમતમાં વેચી નાખ્યા હતાં. તેથી તે રત્નો જેમ પાછા લાવવા મુશ્કેલ છે તેમ વૃથા ગુમાવેલે મનુષ્ય ભવ ફરી મેળવવો મુશ્કેલ છે. 8 થ _મૂળદેવ નામને રાજપુત્ર એકદા એક નગ 6 વન-ઉની ધર્મશાળામાં ઘણા ભીખારીઓ રહ્યા હતા ત્યાં રાત્રિવારો રહ્યો. તે રાત્રિમાં તે કુમારને તથા એક બીજા ભીખારીને પૂર્ણચંદ્રનું પાન કર્યાનું સ્વપ્ન આવ્યું. પ્રાતઃકાળે તે ભીખારીએ પિતાની સાથેના બીજા ભીખારીઓની પાસે
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy