SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ તે મહાવિદેહ ક્ષેત્રના સાધુની એક મુખસિકાએ કરીને આ ભરતક્ષેત્રમાં રહેલા સાધુઓની એક લાખ ને સાઠ હજાર મુખવસ્ત્રિકાઓ થાય છે, એટલું તેની એક મુખવસ્ત્રિકાનું પ્રમાણ છે. 47, ( અહીં કરતાં 400 ગણી લાંબી ને 400 ગણી પહેળી હેવાથી આ માપ ઘટી શકે છે. ). ર૬ર સંગ્રહી રાખેલા ધાન્યની યોનિને કાળ. कोहय पल्लय मंचय, मालाउत्ताण धन्नजाईणं। ઉસ્જિર હિત હિય, મુદ્દિવીરું = 408 अहन्नं ते सालीणं, वीहि य गोधूम जवजवाणं च / केवइकालं जोणी, जहन्न उंकोसिया ठिई // 409 // માટીનો કઠો, વાંસનો પાલે, સાંઠીને માચે, લાકડા વિશેરેને બાળ વિગેરેને વિષે જૂદા જૂદા ધાન્યની જાતિઓ રાખીને પછી તે કોઠાર વિગેરેને ચતરફથી લીંપી, માથે ઢાંકણું ઢાંકી, મુદ્રા કરી તથા લાંછન (ચિન્હ) કરી સાચવી રાખેલ હોય તો તેમાં રહેલા શાલિ, વ્રીહિ, ગધુમ અને યવ એ ધાન્યની નિ (ઉત્પન્ન થવાને સ્વભાવ) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી રહે ? 40840. (તે હવે પછીની ગાથાવડે કહે છે.) ઉપરના પ્રશ્નનો જવાબ. गोयम ! जहन्न अंतो-मुहुत्त उक्कोस तिन्नि वरिसाइं। अन्नाण वि धण्णाणं, अंतमुहुत्तं जहन्न ठिई // 410 // कलतिलकुलत्थचवला, मसूरमुगमासवल्लतुबरीणं / तहपलिमंथगाईणं, पंचवरिसाइ उक्कोसा // 411 //
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy