SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 17 પ્રત્યક્ષની માન્યતાથી વિરહ હોવાથી લાઘવની વાત આગળ ધરીને દ્રવ્યપ્રત્યક્ષમાં કેવળ રૂપને કાર, કહેવું, વાયુના પ્રત્યક્ષમાં ત્વચાને ભ્રાન્ત કારણ કહેવું તે થોગ્ય નથી. આ બાબતને ઘણા હેતુઓ આપીને વિસ્તારથી સમજાવી છે.. ઉપાધ્યાયજીએ ગ્રન્થના નામના મનમાં શબ્દ લગાડેલ હેવાથી 108 ગ્રન્થો રચવાની જે પ્રતિજ્ઞા કરી હતી તે પૈકીની આ રચના છે. એકંદરે શબ્દાવાળી ચાર કૃતિઓ જ ઉપલબ્ધ થઈ. 6. ન્યાય સિદ્ધાન્ત મંજરી ગ્રન્થની શબ્દ ખડની ટીકામાં શું વિષયે આવે છે તેની સંક્ષિપ્ત નેધ 1. ઉપાધ્યાયજીએ પ્રારંભમાં ટીકાના મંગલાચરણમાં ધણું સુચિત કહી શકાય તેવું ભગવાન મહામહાવીરની વાણી માટે શ્રેષ્યઃ ગાવું વિશેષણ વાપર્યું છે. પ્રારંભના પ્રત્યક્ષાદિ ત્રણ ખંડ ઉપર ટીકા કરી હતી કે કેમ તે કહી શકાય તેવું નથી, અને તે છેલ્લા ખંડની અપૂર્ણ ટીકા પલબ્ધ થઈ તે જ અહીં પ્રગટ કરી છે. એમાં નીચે મુજબ વિષયે રજૂ થયા છે. 2 બ પ્રમાણ ગણાય છે તે તે કેવી રીતે? તેના લક્ષણ શું? તેની ચર્ચા કરવાની પ્રતિજ્ઞા કરીને અથના શબ્દ મંગલાર્થક છે એમ જણાવીને શબ્દ શું છે શબ્દશક્તિ, પશક્તિ, જાતિશક્તિ, લક્ષણા વિગેરે બાબતો વિસ્તારથી ચર્ચા છે. 3 વૈશેષિક દાર્શનિકે શબ્દ પ્રમાણને અનુમાન પ્રમાણની અંતર્ગત ગણી લે છે પણ ઉપાધ્યાય જૈન દર્શનની માન્યતાનુસાર શબ્દ પ્રમાણ એ એક સ્વતંત્ર પ્રમાણ છે. એવું જણાવીને વોષિક માન્ય તાનું ખંડન કર્યું છે. 4 શાબ્દબોધમાં શક્તિ' સહકારી કારણરૂપ છે એવું પ્રતિપાદન કરીને શક્તિનું શક્તિાનના ઉપાયોનું નિરૂપણ કરેલ છે. 5. તે ઉપરાંત પદશક્તિ જાતિમાં છે કે વ્યક્તિમાં? તે અંગે કરેલી વિચારણા. 6 પદેની શક્તિ કાર્યતામાં છે. આ જાતનું મતવ્ય ધરાવનાર મીમાંષા દર્શનકાર પ્રભાકર મિશ્રના મતનું ખંડન. . 7. શક્તિ ત્રણ પ્રકારની છે. અભિધા, લક્ષણા અને વ્યંજના. એમાં લક્ષણ નામની વ્યકિત શબ્દમાં લી રીતે રહેલી છે તે અંગે કરેલી ચર્ચા વિચારણા. 8 લગભગ 1200 લેક જેવડી ગત ટીકામાં સ્વકૃત ગઢના કામણિ વિકM, અષ્ટ सहस्त्री विवरण मनाया 11 कुसुमांजलि बने त नयामृततरंयणी, विशेषावश्यक भाष्य વગેરેને ઉલ્લેખ કરાયો છે. . આ સિવાય નાની મોટી અનેક બાબતની ચર્ચા વિચારણા કરી છે.' * આ ન્યાય સિધાન મંજરી ગ્રન્થના શબ્દખંડ ઉપર ટીકા કરવાનું મન કેમ થયું? તે જ્યારે 'વિશ્વનાથ ભટ્ટાચાર્ય કૃત ન્યાય સિદ્ધાંત મુક્તાવલીની રચના થઈ ન હતી. તેને પ્રચાર શરૂ થયોન હવે તે પહેલાં લગભગ ૧૮મી શતાબ્દિના ઉત્તરાર્ધમાં રચાએલી ન્યાય સિદ્ધાન્ત મંજરી (અને ન્યા વતીને પણ) તે ઘણો પ્રચાર થઈ ચુકયો હતે. અને આ બંને ગ્રન્થ ઉપર ઘણી ટીકાઓ થઈ હતી. એટલે ઉપાધ્યાયજીને પણ આવા ગ્રન્થ ઉપર કંઈક વિશિષ્ટ લખવાનું મન થઈ આવ્યું અને તન્યાય બખાન વિભાગ ઉપર ટીકા લખી નાંખી ત્યારે ઉપાધ્યાયજીની પ્રતિમા કેરી બહુમુખી અને ભવ્ય હશે !
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy