SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ सर्व-शतकाती इति वेद / उच्यते-यस्य यदन्तर्गतत्वेन विवक्षितकार्य प्रति कारणता, तस्य तदन्तर्गतत्वेनैव फलवत्तया फलोपहितयोग्यता / अन्यथा तु स्वरूपयोग्यतैव, सत्यपि तस्य कारणत्वे तदितरसकलकारणराहित्येन विव. क्षितकार्याजनकत्वात् / परं स्वरूपयोग्यता एकस्मिन्नपि कारणे सजातीयविजातीयानेकशुभाशुभकार्याणां नानाप्रकाराः आधाराधेयभावसम्बन्धेन (सहजाताः ) कारणसमानकालीनाः / फलोपहितयोग्यतास्तु स्वरूपयोग्यताजनिता अपि कादाचित्क्य एव, तदितरसकलकारणसामग्र्याः कादाचित्कत्वात् / यच्च कादाचित्कत्वं, तत् केषाश्चित् कारणानां कदाचिदपि न भवत्येव / तेन फलोपहितयोग्यताः केषाश्चित्कारणानां सम्भवन्योऽपि. कादाचित्क्य एव मन्तव्याः। अत एव केवलिनो योगाः अशुभकार्यमानं प्रति सर्वकालं स्वरूपयोग्यतामाज एव भवन्ति / न पुनः कदाचिदपि फलोपहितयोग्यताभाजोऽपि, अशुभकार्यमात्रस्य कारणानां ज्ञानावरणीयोदिघातिकर्मणामभावेन तदितरसकलकारणसाहित्याभावात् / शुभकार्याणां तु यथासम्भवं कदाचित्फलोपहिता योग्यताऽपि स्यात् घातिकर्मा भावस्यापि कारणत्वेन तथैव कदाचित् (कालादि) तदितरसकलकारणसाहित्यस्य सम्भवादिति न कश्चिद्विरोधः / ननु भोः ! गंगाए णाविओ णंदो.' इत्यादिव्यतिकरोपलक्षितः श्रीआवश्यकनियुक्तिकारोको धर्मरुचिनामानगारो विना अपवाद नाविकादिपञ्चेन्द्रियंजीवव्यापादकः कथं संयत ? इति चेत् / मैवं, अपवादस्वरूपस्य सम्यगपरिज्ञानेन मृषाभाषित्वात् / यतोऽपवादस्तावत्सावद्यत्वेन प्रतिषिद्धस्य सालम्बनप्रतिषेवणार्हः / तत्रालम्बनं तावद् द्वैधा-पुष्टालम्बनमः पुष्टालम्बनं च / तत्र पुष्टालम्बनेनापवादप्रतिषेवणं हि (तावत् ) शक्त्यभावहेतुकज्ञानादिहानेः प्रतिबन्धक અનાભોગે જન્યજ, તિવારે અનાભોગ તે પણુિં તેહને વિદ્યમાનપણથી. એતલાજવતી અપ્રમત્તની પરિ પ્રમત્તના પણિ યોગને શુભપણિ કરી આત્મારંભકપણું નથી. પૂછે છં-સ્વરૂપયેગ્યતા અને ફલોહિત-ગ્યતા એ બિં મળે છે ભેદ? એહવું બોલે તે ઉપસિં કહિઈ છે. જેને મદયે પહુતા પણિ કરી ઇસિત કાર્યપ્રતિ કારણુપણાઈ તેહને તન્મધ્યગતપણિ જ ફલવંતપણે ફલોહિત-ગ્યતા, ઇમ નહિં તિહાં સ્વરૂપ-યોગ્યતા જ. છતે પરિણું તેહને કારણુપણિ તે કારણથી બીજા સકલકારણને રહિતપણિ કરી વાંછિતકાર્યના અજનકપણાથી. પણિ સ્વરૂપે કારણુતા તે એકે પણુિં કારણ વિષઈ સજાતીય અને વિજાતીય જે અનેક શુભાશુભકાર્ય તેહને નાનાપ્રકારરૂપ ધારાધેયભાવસંબંધે કારણુ સાથે એકાકાલેભવ. ફલે પતિયોગ્યતા તઉ સ્વરૂપ-ગ્યતાઈ જનિત પણિ કિનારે કિ થઈ જ. તેથી અન્ય કલકારણ સહિતપણાને કાદાચિપણથી. અનઈ જે કદાચિક તે કેતલાએક કારણસેં કિંવારેકિં ન હુઈ પર્ણિ. તે વતી ફલોપહિતયોગ્યતા તે કેતલ એક કારણને સંભવતી પણું કિનારે કિ ઉપનીઉ જ માનવી. એતલાજવતી કેવલીને ચોગ તે અશુભકાર્ય માત્ર પ્રતિ સ્વરૂપ યોગ્યતાના ભજનારાજ હુઈ. પણિ કિનારે ફલયુક્તયેગ્યતા ભજનાર ન હુઈ, અશુભકાર્યમાત્રનાં કારણે જે જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મ, તેહને અભાવેં. તે વિના સકલકારણસહિતપણાના અભાવથી. શુભકાર્યની તઉ યથાસંભ કિનારેકિ ફલયુક્તયેગ્યતા પણિ હુઈ ઘાતિકર્મના અભાવને પણિ કારણુપર્ણિ કરી કિનારેકિં તે વિના સકલકારણસહિતપણાના સંભવથી. એવતી કિએ વિધિ નહીં. ' પૂછે છે–' ગંગાઈ નાવિક નંદ', ઇત્યાદિ સંબંધઈ લખાવ્યો શ્રીઆવશ્યક નિયુક્તિકારે હેઓ ધર્મરચી નામે અનગાર, તે અપવાદ વિના નાવિકાદિપંચેદિયનો વ્યાપાદક કિમ સંયત હુઈ? એહવું મ. ઓલિ. અપવાદપદના સ્વરૂપને સમ્યમ્ અણુપરિજ્ઞાનં કરી મૃષાભાષિપણાથી. જે માટે અપવાદ તઉ માવામણિ નિયાને સાલંબન સેવવાયેગ્ય, તિહાં આલંબન બે પ્રકારે પુષ્ટ આલંબન અને અપુષ્ટ આલંબન
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy