SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ एतान्यप्यर्थात् श्रीस्थानाङ्गोक्तानि छद्मस्थलक्षणसम्बद्धत्वात् / तथाहि-' सत्तहिं ठाणेहिं केवली जाणेज्जा, तं० णो पाणे अइवाइत्ता भवति, णो मुसं वइत्ता भवति, जाव जहावाइ तहाकारी आवि हवइ ' त्ति / वृत्तिर्यथा-' एतान्येव विपर्यस्तानि केवलित्वगमकानि / तत्प्रतिपादनपरं केवलिसूत्रं सुगम'. मिति / द्रव्यत्वं चामीषां लिङ्गानां छद्मस्थज्ञानगोचरत्वेनानुमितिजनकत्वादेवावसातव्यम् / अयं भावःयथा छद्मस्थसंयतोऽनाभोगसहकृतमोहनीयवशेन कदाचित् प्राणानामतिपातयिता भवति, परीक्षोपयोगिघात्यजीवानां सम्पर्कस्य तद्विषयकानाभोगस्य च कादाचित्कत्वात् / कारणस्य कादाचित्कत्वेन कार्यस्याऽपि कादाचित्कत्वमित्यर्थः / यस्तु छद्मस्थमात्रस्य सार्वदिकोऽनाभोगः , स च सामान्यतोऽव्यक्तोऽत्रसातव्यः / तस्य च कादाचित्कत्वे सर्वज्ञत्वस्याऽपि कादाचित्कत्वं प्रसज्येत, सर्ववस्तुविषयकानाभोगाभावस्यैव केवलज्ञानत्वात् / तत्र छद्मस्थसंयतमात्रस्य घात्यजीवविषकानाभोगसहकृतं तारतम्यभागप्यव्यक्त. मोहनीयमेव जोवघातादिकं प्रति कारणं, तस्य च कादाचित्कत्वं घात्यजीवविषयकानोभोगलक्षणसहकारिकारणस्य कादाचित्कत्वात् / अथ परीक्षालक्षणः साम्यात् अन्तर्मुहूर्तभाविकेवलज्ञानाभिमुखत्वाच्च क्षीणमोहोऽपि केवलीति विचिन्त्य केवलिनो द्वैविध्यमाह- केवली वित्ति / यः परीक्षाहेतुलिङ्गयुक्तः सोऽपि केवली केवलज्ञानयुक्तः-सर्ववस्तुविषयकसाक्षात्कारसंयुक्तः / 'अहवित्थ' त्ति / अथवा अत्र एत्रकारो गम्यः। अत्रैव केवलिस्वरूपावबोधकलिङ्गविचारे / नान्यत्र सर्वज्ञत्वादिविचारे। तदभिमुखः-केवलज्ञानाभिमुखः अन्तर्मुहूर्त्तनोत्पत्स्यमानकेवलज्ञान इत्यर्थः / यथा-बद्धदेवायुदेवगत्याभिमुखं गच्छन् देवत्वेन व्यपदेशविषयः प्रवचने प्रतीतः / क्षीणमोहस्त्वन्तर्मुहूर्त्तन केवली भवत्येव / यदुक्तम् ચિહ્નએ અર્થ. એ અર્થથી ઠાણુગ કહ્યા. તેહજ છદ્મસ્થના લક્ષણ સંબંધપણુથી. સાતે સ્થાનકૅ કેવલી જાણીઈ. તે કિમ-પ્રાણાતિપાત ન કરઈ મૃષાવચન ન બોલિં યાવત જેહવું બેલે તેહવું પાલે. એ સૂત્રની વૃત્તિ કહે છે– એ છદ્મસ્થનાં લિંગજ વિપરીત હુંતા કેવલી પણાના બેધક. તે કેવલી પણાનું પ્રતિપાદક સૂત્ર સુભમ છઈ. દ્રવ્યપણું એ લિંગને તે છદ્મસ્થની જ્ઞાનગોચરપણે કરી અનુમતિના જનકપણાથી જ જાણીવું એ ભાવ-જિમ છબસ્થયતી અનાભોગ સહિત મોહનીયને વશે કિનારે કે પ્રણને હિંસક હુઈ. પરીક્ષાને ઉપયોગે જે હિંસનીય જીગના સંબંધનઈ તે વિષય આ અનાભોગનઇ સિવારેક થવાપણુથી. કારણને કદાચિકપર્ણિ કાર્યનઈ પણિ કદાચિત્કપણું એ અર્થ. અનઈ છદ્મસ્થનઈ જે સદાએ અનાભોગ, તે તે સામાન્યથી અવ્યક્ત જાણિવો. તે અનાગને' એ કદાચિતકપણું થિકે પણ પીણું કદાયિકપણું થાઈ. સર્વવિષયી એ જે અનભિગ તેહના અભાવને જ કેવલદાનપણથી. તિહાં છદ્મસ્થ સંયતમાત્રને હણવા યોગ્ય જે જીવ તે વિષયીઆ અનાભોગે સહિત તરતમપણાને ભજતું પણિ અવ્યકત મોહનીય જ છવધાતાદિક પ્રોં કારણ. તે છવધાતને કદાયિકપણું તે હિંસનીય જીવવિષથીઓ જે અનાભોગ તે રૂ૫ સહકારી કારણ તેનું કદાચિકપણાથી. હિ પરીક્ષાને લક્ષણે સરીખાપણુથી અને અંતર્મુહૂર્ત થનારા જે કેવલજ્ઞાન તેહને સન્મુખપણાથી ક્ષીણમોહ પણિ કેવલી એહવું વિચારીને કેવલીનું દ્વિવિધપણું કહે છે. જે પરીક્ષા હેતુ લિંગેયુક્ત તે કેવલી કેવલજ્ઞાન યુકતસર્વવસ્તુ વિષયીઓ જે સાક્ષાત્કાર તેણેિ સહિત અથવા બહાં ઇવર તે જાણો. એતલે બહાંજ કેવલીનું સ્વરૂપ તેહના અવધકના લિંગના વિચારને વિષે, બીજે ઠેકાણે નહીં. એટલે સર્વજ્ઞ પણના વિચારને વિષે નહીં. તે કેવલજ્ઞાનને સન્મુખ-અંતર્મદૂતે ઉપજયેં કેવલ જેહને એ અર્થ. જિમ બદ્ધદેવાયુ દેવગતિ સાતમો જાતે દેવર્ણિ કહેવાનો વિષય પ્રવચનને વિષે પ્રસિદ્ધ છે. ક્ષીણમોહ તઉ અંતમુહર્ત કેવલી હુઇજ. જે માટિ પ્રશમરતિ કહિઉ છે. તે કહે છે. “છદ્મસ્થ વીતરાગ તે અંતર્મદૂત કાલ થઈને સમકાલ જ્ઞાનાવરણું
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy