SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર રાખવામાવવા वाच्यम् , सूत्रस्य सूत्रान्तरसम्मत्या व्याख्यानकरणे आशातनायाः परित्यागात् / 'सूत्रस्य सूत्रान्तरं टीके'तिवचनात् / परं सूत्राणां परस्परमसङ्गत्या व्याख्यानकरणे नियमादाशातनैव / परस्परं विरुद्धयोः सूत्रयोरेकतरस्य स्वीकारे तदितरस्य परित्यागस्यावश्यकत्वात् / अत एव केवलसूत्रानुसारेण प्रवृत्तिनिवृत्तिश्च सम्यग्दृशामयुक्तैव, अनुयोगस्य वैयापत्तः / यदुक्तं___ 'जंजह सुत्ते भणिअं तहेव जइ तविआलणा णस्थि / किं कालिआणुओगो दिवो दिढिप्पहाणेहिं ' ? // 1 // त्ति उपदे० वृत्ती. अत एव केवलसूत्रवादी मिथ्याष्टिरेव / यदागमः 'अपरिच्छि असुअनिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स / सव्वुज्जमेण वि कयं अण्णाणतवे बहुं पडइ' // 1 // ( गा० 415) 'जह दाइअम्मि वि पहे तस्स विसेसे पहस्सऽयाणतो / पहिओ किलिस्सइ च्चिय तह लिंगायारसुअमित्ते' // 2 // इति, उप० ( गो० 416 ) तथा, 'संवच्छरं वा वि परं पमाणं, बीअं च वासं न तहिं वसिज्जा / सुत्तस्स मग्गेण चरिज्ज भिक्खू , सुत्तस्स अत्थो जह आणवेइ ' // 1 // त्ति, दशवै० (चू० 2, गा० 11) इत्यादि सूक्ष्मदृशा पर्यालोच्यम् / किञ्चउत्तमपुरुषस्य वासुदेवस्य यदि मांसाद्यभक्ष्यभक्षणं भवेत् तर्हि बिलवासिमनुष्येभ्योऽपि वासुदेवस्य निकृष्टतरता स्यात् , अशुभमिति बुद्ध्या बिलवासिमनुष्यैः परित्यक्तस्याऽपि वासुदेवेन परित्यक्तुमशक्यत्वात् / भक्ष्याभक्ष्यविवेकपर्यालोचनाऽपि उत्तमानुत्तमापेक्षयेति प्रतीतौ वैपरीत्यासम्भवात् / किश्चपरमेतच्चित्रं यत् તના ઇમ ન કહેવું, સૂત્રને સૂત્રની સંગતિ વ્યાખ્યાન કરતેં આશાતનાના છાંડવાથી " સૂત્રને બીજુ સૂત્ર - તે ટીકા’ એહવા વચનથી. પણિ સૂત્રની પરસેપરે અસંગત વ્યાખ્યાન કરતે નિયમથી આશાતના જ, વિરૂદ્ધ માહોમાંહે સૂત્રને એક માનતે અપરના પરિત્યાગની આવશ્યકપણાથી. એતલાજ વતી કેવલ સૂત્રને અનુસારિ પ્રવર્તવું અને નિવવું તે સમ્યગ્રષ્ટિને અનુચિતજ, અનુયોગને વ્યર્થતા થાઈ હતી. જે જિમ સૂત્રે ભર્યું ઈ તે જે તિમજ જ૩ તેહની વિચારણાજ નથી, તે સ્યુ કાલિક અનુયોગ દીઠે દષ્ટિપ્રધાને '? એતલાંજ વતી કેવલ સૂત્રવાદી મિથ્યાત્વીજ. અણુ પરિખે છે શ્રતનો કસ જેણે એહો અને કેવલજ સૂત્રચારી તેહને સર્વેધમઈ કાંઈ કરિઉં હુઈ, તે અજ્ઞાનતપમાં પડે 1 જિમ દેખાડે પંથે તેના વિશેષને વિષે પંથને અણજાણતું પંથી કલેશ પામેં તિમ લિંગાચામૃત માત્ર. એ ઉપદેશમાલાને વિષે. “સંવચ૭૨ પણિ પ્રમાણ પણુિં બીજું ચમાસું તિહાં ન વસવું, અને સૂત્રને માર્ગે ભિક્ષુ ચાલે, જિમ સૂત્રને અર્થ આજ્ઞા દિઈ' ઇત્યાદિ સૂક્ષ્મદષ્ટિ વિચારવું. આ વલી ઉત્તમ પુરુષ વાસુદેવને જ માંસાદિ અભયનું ભક્ષણ હુઈ, ત બિલવાસીમનુષ્યથી એ વાસુદેવનિ નિકટતરપાઈ હુઈ અશુભ માંસ છે એવી બુદ્ધિ બિલવાસીમનુષ્યઈ પરિત્યાને વાસુદેવ છાંડવાનઈ અશક્તપણાથી. ભય અને અભય એના વિવેકની વિચારણા પરિણું ઉત્તમ અને અનુત્તમની અપેક્ષાઈ એવી પ્રસિદ્ધ છ વિપરીત૫ણાના (અ) સંભવથી. વલી પણિ એ આશ્ચર્ય - જે ખાઇ છે માંસ દિવ્ય ભોજ્ય છતે પશિં, તે અમૃતરસ મૂકીને ખાઈ છઈ હાલાહલ પ્રતિં. વલી સછિત જે જતુ અનંત તેવુિં દુષ્ટ એહવું નરકમાર્ગનું સંકલ કઉણુ ભક્ષણ કરે સુધી વૃત્યેકભાગ - “જિમ તતકાલ-જંતુને નાશકાલેજ સમૂચ્છિત અનંત નિદરૂપ જીવ તેને વારંવાર થા દુષ્ટ' ઇત્યાદિક શ્રી હેમાચાર્યના વચન સાંભલી પ્રતિબંધ પામ્યો શ્રી કુમારપાળ રાજા, ભક્ષિત જે માંસ તેહનું સ્મૃતિ હેતુ જે ઘેબર, તેહનું
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy