SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ सर्व-शतकवृत्तौं हन्नाभणिष्यत् / नहि श्रावककुलाचीणं किमपि नरकादिदुर्गतिहेतुतया भणितं काप्यागमे दृष्टं श्रुतं वा, पूर्वापरविरोधापत्तेः / स चव-सम्यग्दृष्टिर्यदि नियमेन देवायुबन्धकः कथं तर्हि नरकायुर्वन्धस्थानानि सेवते ? यदि नरकायुबन्धस्थोनसेवकः कथं नियमेन देवायुर्बध्नाति ? प्रत्युत द्वाविंशतिरनन्तकायादयोऽप्यभक्ष्यतया भणिताः। अभक्ष्यत्वं च भक्ष्याभक्ष्यविवेकज्ञानिनोऽपेक्ष्यैव सम्भवति, नान्यथेति बोध्यम् / अत एव 'कस्स अट्ठाए इमे पाणा' इत्यादिरूपेण श्रीनेमिनाथ -सारथ्योः प्रश्ननिर्वचनपुरस्सरं तद्दषणोद्भावनेन निवर्त्तनं च श्रीनेमिनाथस्य सम्पन्नम् / श्रावककुलाचीर्णे च तथाव्यतिकरासम्भवात् / नहि सहकारादिफलारम्भादिविषयकतथाप्रभादिसम्भवः / केचित्तु सम्यग्दृशां मांसभक्षणे अविरतिमेव पुरस्कुर्वन्ति, ते हि अविदित जिनवचनपरमार्था अवसातव्याः। अविरतानामपि मांसभक्षणपरित्यागोऽभक्ष्यत्वादेव / तथाहि-भाविन्यामुत्सपिण्यां द्वितीयारकस्यादौ पुष्पफलपत्रछायाद्युपेतान् नानाद्वमान् निरीक्ष्य बिलान्निर्गता बिलवासिनो मनुजाः सम्भूय अहो ! अमी द्रुमा आजीविकादिनिर्वाहहेतुफलाद्युपेता इति विचिन्त्य अद्यप्रभृति केनाऽप्यशुभं मांसं न भक्षणीयमिति मर्यादाकारिणो भविष्यन्ति / यदागमः-. 'तए णं ते मणुआ भारहं वासं परूढरुक्खगुच्छगुम्मलयवल्लितणपव्वयहरिअओसहीयं उवचिअ. तयपत्तपवालपल्लवंकुरपुष्फफलसमुइअं सुहोवभोगं जायं 2 चावि पासिहिंति, पासित्ता बिलेहितो णिद्धाइस्संति, णिद्धाइत्ता हट्टा अण्णमणं सहाविस्संति 2 त्ता एवं वदिस्संति-जाते णं देवाणुप्पिआ ! भारहे वासे परूहरुखगुच्छगुम्मल यवल्लितणपव्ययहरिअ जाव सुहोवभोगे, तं जे णं देवाणुप्पिआ! अम्हं केइ अज्जपमिइ असुभं कुणिमं आहारं आहरिस्सइ, से णं अणेगाहिं छायाहिं वज्जणिज्जे तिकट्ट હુઇ, તે તો સમ્યગદષ્ટિને ન સંભ, જે માટિ આગમ– સમ્યગદષ્ટિજીવ જે એ પાપ આચરે કોઈએ તહે અલ્પબંધ હુઈ, જે વતી નિર્વધસંપણું ન કરઈ ' ઈહાપર્ણિ સમ્યગદષ્ટિપણાથી યદિશબ્દ યુકત કાંઈ એક પાપ આચરણ ભણવું કરીને માંસભક્ષણદિરૂપ મહાપાપનું નિષિદ્ધજ, એ પરમાર્થ. એતલે કહે કતલાક બાદરદષ્ટિ ઉગ્રસેનરાજને ગૃહસમીપે પશવાડને દૃષ્ટાંતે શ્રાવકને કલે’ પર્ણિ માંસભક્ષણ અને મૃગાદિમારણ થાપે છે. તે પણિ ઉવેખ્યા જાણિવા, વિવાહનિમિત્ત મિલ્યા જે જન તે સર્વને શ્રાવક કુલે ઉપનાપણાના અભાવથી. હરિવંશકુલને વિષે પણિ સમ્યગદષ્ટિની અપેક્ષાઈ મિથ્યાદષ્ટિને બહુપણથી. વલી જઉં શ્રાવલે પણિ સહકારાદિકલારભાદિકને પરે પદ્રિયને વધાદિક પણિ હુઈ તઉ નરકાદિકને કારણ પણિ ભગવંત અરિહંત તે ન કહેત. શ્રાવકકુલનું આચી કાંઈ એ નરકાદિદુર્ગતિહેતું પણુિં કહિઉં નથી. કેઈ આગમેં દીઠું સાંભળ્યું પણિ નથી. વિધિ પૂર્વોપરિ થવાથી. તે ઈમસમ્યગ્દષ્ટિ જે નિયમેંજ દેવાયુને બંધક કિમ તજે નરક ઉખાનાં કારણ સેવઈ ? જઉ નરકાયુબંધના સ્થાનને સેવનાર છે કિમ તો નિયમે દેવાયુને બંધ કરે ? હિવે ઈહાં ઉછું ખલે યુદ્ધાદિકને વિષે પંચેંદ્રિયને વધ કરતે અને વાસુદેવાદિકના મહારંભાદિકે જે સમકિત જાતું નહી (સઈ) તઉ માંસભક્ષણિ કિમ સમકિત જાઈ? . એહવું લિખ્યું છે, તે મિથ્યા જાણિવું. જે માર્ટિ પંચૅકિયવધાદિકે જીવદયા સાપેક્ષ સાપરાધિક ભાંગે કરે છે. માંસભક્ષણે તે તેવો ભાંગો છે નહીં', તે ભક્ષણે તે નિબંધસપણિજ છે વતી. સમકિત જાઈ એહવું કહિઉં છે, તે જાણિવું. સાહમું બાવીસ (બત્રીશ) અનંતકાયાદિક પર્ણિ અભક્ષ્ય પણિ કહિયાં. અભક્ષ્યપણું તે ભક્ષ્યાભર્યાના વિવેકशानीन अपेक्षा समवे', पणि अन्यथा नसी, मेहनयुि, तसा ती 'हने म प्राय'
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy