SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ लिङ्गानां स्वरूपम् लक्षणवस्तुस्वरूपावबोधको जिनोपदेशो भवति / यथा साच्या उपसर्गकर्तारमधिकृत्य ‘पंचिंदियववरोवणा कप्पिा 'त्ति निशीथचूर्णावुक्तं, न पुनः स हन्तव्य इति विधिमुखेन जिनोपदेशो भवति, ' सव्वे पाणा सम्ने भूआ सव्वे जीवा सवे सत्ता न हंतव्या' इत्याद्यागमेन सह विरोधः स्यात् , स च सर्वनप्रणीताममे न सम्भवति / यदाह श्रीहेमचन्द्रसूरिः हितोपदेशात् सकलज्ञक्लप्ते-र्मुमुक्षुसत्साधुपरिग्रहाच्च / पूर्वापरार्थेष्वविरोधसिद्धे-स्त्वदागमा एव सतां प्रमाण' // 1 // मिति श्रीमहावीरद्वात्रिंशिकायाम् (श्लो० 11) यत्तु दशाश्रुतस्कन्धचूर्णी " अवनवायं पडिहम्मेज्ज" त्ति भणितं, तदाचार्यशिष्याणां परवादिनिराकरणे सामर्थ्य दर्शितम् , यथा-" मिच्छादिट्ठीसु पडिहएसु सम्मत्तं थिरं होइ" त्ति श्रीसूत्रकृदङ्गचूर्णौ भणितम् / अत एव ' साहूण इआण य पडिणीअं तह अवण्णवायं च / जिणपवयणस्स अहिअं सव्वत्थामेण वारेई ' // त्ति उपदे० (श्लो० 242.) अत्र सर्वबलेने 'ति स्वप्राणव्यपरोपणं यावदित्येव भणितं, न पुनर्जिनप्रवचनाहितकर्ता हन्तव्य इति / जैनानां तथाभाषाया वक्तुमप्यनुचितत्वात् / यद्यपि सर्वबलेन निवारणे पञ्चेन्द्रियच्यापादनं कादाचित्कं भवत्यपि, तथापि स व्यापादनीयो व्यापाद्यतां वेत्यादिरूपेण मनोव्यापारवानपि केवली वति, तथाभतस्यापि मनोव्यापारस्य सावद्यत्वेन प्रत्याख्यातत्वात् / न चापवादिकस्तथाव्यापारः सावधो न भविष्यतीति शङ्कनीयं, यतोऽपवादप्रतिषेवणं च संयतेष्वपि प्रमत्तस्यैव भवति, कथं ताह - - - - - ન્યાયનું ખંડન તે અપૂર્વન્યાય ભણ્યાની ચતુરાઈ જાણવી. ઈમ જીવરક્ષાનિં અર્થઈ યતના તે ઉપાદયપર્ણિ કર્યા, અજયણું તે છવઘાતનો હેતુ તે અજયણાને હેયપણાવતી અક૯યપણાઈ. ઈણી રીતિ વિધિનિષેધકાશદ વસ્તસ્વરૂપનો અવબેધક જિનપદેશ માનવો. ઇમ છદ્મસ્થતીને જ્ઞાનાદિકને અર્થિ અપવાદ : સેવ પણિ અનાદિસિદ્ધ કપ્ય અને અક૯યપણાઈરૂપ જે વસ્તુ સ્વરૂપ તેહના જણાવનાર જિનપદેશ હુઇ. 1 - જિમ સાધ્વીને ઉપસર્ગ કરનારને ઉદેશી પંચેંદ્રિયની વ્યપરોપણું કલ્પઈ એહવું નિશીથશૂર્ણિમયે કહિઉં છે. પણિ તે હણિ ઈમ વિધિમુખિ જિનપદેશ ન હુઈ “સર્વ પ્રાણ સર્વભૂત સર્વછવ સર્વસાવ ન હણવા” ઈમ આગમ સાથે વિરોધ હુઈ તે તે સર્વજ્ઞભાષિતઆગમને વિષે. ન હુઈ " હિત ઉપદેશથી, સર્વજ્ઞને ક૯યાથી, મુક્તિ વાંછતા જે સાધુ તેણુિં પરિગ્રહ્યાથી, પૂર્વ અપર અર્થને વિષે અવિરોધની સિદ્ધિથી તાહરા આગમ તેહજ પુરુષને પ્રમાણ.' દશાશ્રુતરકંધની ચૂર્ણિનિ વિષે અવર્ણવાદિનિ હણિ” એહવું કહિઉં તે આચાર્યના શિષ્યને પરવાદનરાકરણ વિષે સામર્થ્ય દેખાડયું “જિમ મિથ્યાત્વી હણે હેતઈ સમ્યકત્વ સ્થિરથાઈ' એહવું સૂત્રકાંગચૂણ કહિઉ' છે. એટલાજ વતી " સાધુને ચિત્યનો પ્રત્યેનીક તથા અવર્ણવાદી જે જનપ્રવચનનો અહિત તેહને સર્વ પ્રકારે વારે' છતાં સર્વબલે-સ્વપ્રાણુ જાઈ તિહાંતાં એવું કહિઉં, પણિ જિનના પ્રવચનના અહિત કર્તા હણવો એહવું ન કહિઉં. જૈનને તેવી ભાષા બોલવાને અયુક્તપણથી. જ એ સર્વ બલે વારતે પંચેન્દ્રિયનું હિંસવુ કિનારે િથાઈ પણિ તોહે તે હણ તેહનું હણવું તે શ્રેય ઇત્યાદિરપાઈ મનને વ્યાપારવત પણ કેવલી ન હઈ. તેહવા એ મનના વ્યાપારને સાવધપર્ણિ પ્રત્યાખ્યાતપણાથી. અપવાદ જન્ય તેહ વ્યાપાર તે સપાપ નહીં હુઈ, એહવું ન શંકવું. જે માર્ટિ અપવાદ સેવવું સંયતિહિ પણિ પ્રમાદીને હઈ. કિમ તે સર્વોત્કૃષ્ટ નિશ્ચયઈ અપ્રમત્ત
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy