SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वश-शतकवृत्ती 'वज्जेमित्ति परिणओ संपत्तीए विमुच्चइ वेरा / अवहतो वि ण मुच्चइ किलिदभावोऽतिवातस्स' // 1 // (ओघनि० पृ. 38) तथा ' ण य तस्स तन्निमित्तो वंधो सुहुमा वि देसिओ समए / બળવો 3 જોબ સદ્ગમવેબ તો ન્હા " 2 | ઉત્ત, શનિ (. 220.) संयमपरिणोमानपायहेतुत्वं हि वर्जनाभिप्रायोपाधिकमेव, जीवविराधनायाः संयमपरिणामापगमहेतोः जीवघातपरिणामजन्यत्वलक्षणस्य निजस्वरूपस्य वर्जनाभिप्रायेण परित्याजनात् / अयं भावः-यद्धर्मविशिष्टं यद् वस्तु निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिरिति नियमात् / वर्जनाभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजति, तेन संयमपरिणामानपायद्वारा वर्जनाभिप्रायजन्यां निर्जरां प्रति जीवविराधनाया अपि प्रतिबन्धकाभावत्वेन कारणतापि / यदागमः'जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स / सा होइ णिज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स' // 1 // त्ति, ओघ० (पृ. 222 ) अत्र हि ‘सुत्तविहिसमग्गस 'त्ति कृतसर्वसावद्यप्रत्याख्यानस्य वर्जनाभिप्रायवतः साधोरित्यर्थः, तस्य जायमानाया निर्जरायाः जीवविराधना प्रतिबन्धिका न भवति, जीवघातपरिणामजन्यत्वाभावेन वर्जनाभिप्रायोपाध्यपेक्षया दुर्बलत्वात् / एतेन जीवविराधनापि यदि निर्जरां प्रति कारणं भवेत् तर्हि तथाभूतापि विराधना तपःसंयमादिवद् भूयस्येव श्रेयस्करी भूयो निर्जराहेतुत्वादिति पराशङ्कापि परास्ता / स्वरूपतः कारणभूतस्य तथावक्तुं शक्यत्वात् / न चैवं નાશહેતુ જે જીવવિરાધના તેહ છવઘાત પરિણામજન્યત્વરૂપ જે પોતાનું સ્વરૂપ તેહને વર્જનાને અભિપ્રાયે ઈડાવ્યાથી. સ્પષ્ટ ભાવ કહે એં-જે ધર્મ ઈ ગુણ યુક્ત જે વસ્તુ પિતાનું સ્વરૂપ મુકિ તે ધર્મ તિહા ઉપાધિ જાણિ એહ નિયમ છે વતી. વર્જવાને અભિપ્રાયે વિશિષ્ટ જે જીવવિરાધના જીવઘાતને પરિણામે થાવાપણું જે સંયમનાશનું કારણ તે પ્રતિ છાંડે છે. તે વતી સંયમ પરિણામને અણજાવાપણિ વર્જવાનિ અભિપ્રાયેંજન્ય જે નિર્જરા તે પ્રતિ જીવવિરાધનાને પ્રતિબંધકાભાવપણે કરી કારણતા પણિ હુઈ. જે માર્ટિ આગમ છે– * ' “જે જયણાના કરનાર સાધુને હુઈ વિરાધના સૂત્રવિધિ પૂર્ણને તે નિર્જરાફકજ હુઇ. અધ્યાત્મવિશુદ્ધિ યુક્તને” એનો અર્થ-કયું સર્વસાવદ્યાનું પ્રત્યાખ્યાન જેણિ એહવા વર્જનાભિપ્રાયવંત સાધુને એ અર્થ. તેહને થાતી જે નિર્જરા તેહને જીવવિરાધના તે પ્રતિબંધક ને હુઇ. જીવઘાત પરિણામિં જન્યપણાને અભાવે' વર્જનાભિપ્રાય ઊપજે ઉપાધિ તેહની અપેક્ષાઈ દુર્બલપણાથી, એટલે જીવવિરાધના એ નિર્જર પ્રતિ બે કારણ છે તઉ તેહવી એ વિરાધના તપસંયમાદિકનીપરે ઘણીજ ભલી. ઘણી નિર્જરાના હેતપણાવતી એવી પરની આશંકા એ ટાલી સ્વરૂપથી કારણભૂતને તિમ કહેવાને સર્મથપણાથી. પણિ જીવવિરાધના તિમ ન હોઈ, તે વિરાધનાને સંયમ પરિણામને જાવાને દ્વારે સ્વરૂપથી નિર્જરા પ્રતિબંધકપણું છે વતી. પ્રતિબંધક તે જિમજિમ અ૮૫ અને અસમર્થ તિમતિમ ભલું. તેવતી તે વિરાધનાને કારણ પણું તે પ્રતિબંધકને અભાવપણિજ. પ્રતિબંધકના અભાવને બહુપણું તે સતિબંધકને અ૯૫૫ણેજ હુઈ. છમ ન કહીઈ તે પ્રતિબંધકપણાને કારણતા ન હઈ. . હિવે કિર્ણકિ “ના નાનાળરસેચઢિ” ગાથાને વિષે વિરાધના તે અપવાદની લિખી છે. પણિ ભગવતીઇત્યાદિકને વિષે તે એહજ ગાથાની વિરાધના અપવાદપદની નથી લિખી. તથા 10 વૃત્તિને વિષે. પણ અપવાદપદ નથી વખાણે ઈમ યોગ તૃતીય પ્રકાશે પૂજાધિકારે એ ગાથા છે તે જાણિવું. હાર તિથુિં તે ગ્રંથ વાંચ્યા હુયૅ પણિ વીસર્યા દીસે છે તે જાણિવું. એતલે અનાભોગજન્ય અશકય
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy