SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ 366 सर्वज्ञ-शतकवृत्ती अयं भावः-मोक्षाङ्गत्वेन शोभनमपि मनुष्यत्वं सम्यग्दृष्टेः संयतस्य शुभफलवद् भवति / ने पुनर्मिध्यादृष्टेरपि, तस्य ज्ञानादिसहकारिकारणाभावात् / सहकारिकारणत्वं च 'पढमं णाणं तओ दय'त्ति वचनात् / एवं जीवरक्षादिहेतुत्वेन अकरणनियमादिकं सुन्दरमपि सम्यग्दृष्टेरेव फलवद्भवति / मोक्षमार्गपथिकत्वात् , न पुनर्मिध्यादृष्टेरपि उत्पथिकत्वात् / यत्तु अन्यतीर्थिकाभिमताकरणनियमादेः सुन्दरत्वेन भणनं तद्धिसाधासक्तस्य जनस्य मनुष्यत्वस्येव स्वरूपयोग्यतया व्यवहारतो मन्तव्यम् / निश्चयतस्तु मिथ्यागकरणनियमो हिंसाद्यासक्तजनस्य मनुष्यत्वं चेत्युभयमपि संसारकारणत्वेनानर्थहेतुत्वादसुन्दरमेवेति गाथार्थः / अथोक्तार्थसमर्थनाय दृष्टान्तमाह॥ जह अरिहंदेवाइअसदहणं अभिणिवेसिमिच्छत्तं / तं चेव य जिणसमए सम्मत्तं साहुपमुहाणं // 117 // व्याख्या-यथा अर्हदेवादिश्रद्धानं-देवोऽहन्नेवेत्यादिरूपम् , अभिनिवेशिनां मिथ्यात्वं, तत्र बीजं सूक्तमेव। 'तं चेव' त्ति। तदेव श्रद्धानं जिनसमये-जैनशासने साधुसाध्वीश्रावकश्राविकाणां सम्यक्त्वं . भवति / एवं श्रद्धानसाम्यमपि पथिकोत्पथिकयो-वैपरीत्यमापन्नमिति गाथार्थः // 117 // अथ पुनरपि दृष्टान्तमाह॥जह जिणमय जिणपडिमा परपरिगहिआ य अजिणपडिमत्ति। एवं जिणमयसरिसं अण्णंपिअअण्णसारिन्छ।। व्याख्या-यथा जिनमते जिनप्रतिमा परपरिगृहीता-परैः शाक्यादिभिः निजदेवत्वेनाभ्युपगता अजिनप्रतिमा भवति-अजिनाः सुगतेश्वरादयस्तेषां प्रतिमा स्यात् / एवं जिनप्रतिमादृष्टान्न भन्यदपि એવી રીતે જીવરક્ષાદિના હેતપણે અકરણનિયમાદિ સુંદર છતાં સમ્યગદષ્ટિને જ કરવાનું થાય છે. મોક્ષમાર્ગને પથિક હોવાથી. પણ મિયાદષ્ટિને નહિં. કારણ–એ ઉત્પથિક છે. અન્યદર્શનને માન્ય અકરમુનિયમાદિ તેનું સુંદરપણે જે કથન છે. તે હિંસાદિમાં ત૫રજનનું મનુષ્યત્વની જેમ સ્વરૂપમૃતયા વ્યવહારથી માનવું. નિશ્ચયથી તો મિથ્યાષ્ટિને અકરણનિયમ અને હિંસાદિમાં તત્પર એવા જનનું મનુષ્યપણું, એ બને સંસારનું કારણ હોવાથી અનર્થનું કારણ હોવાથી ખરાબ જ છે. જે 116. હવે ઉપર કહેલ અને દઢ કરવા દષ્ટાંત કહે છે મૂલને અર્થ-જિમ અભિનિવેશિઓનું અરિહંતદેવપ્રમુખનું સાહવું તે મિથ્યાત્વ. તેહિ જિન શાસનને વિષે સાધુપ્રમુખનું સહવું સમ્યક્ત્વ હેય છે. વૃર્થ દેવ અરિહંત જ એ આદિ રૂપે અરિહંતદેવ આદિનું જે સહવું તે જિમ અભિનિશિને મિથ્યાત્વ, તે જ શ્રદ્ધા જિનશાસનને વિષે સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકાઓને સમ્યફ થાય છે, એવી રીતે શ્રદ્ધા સરખી છતાં પશ્ચિક અને ઉત્પથિકનું વિપરીત૫ણું પ્રાપ્ત થયું. 117 હવે ફરી પણ દષ્ટાંત કહે છે. -- મૂલ અર્થ-જિમ જિનશાસનને વિષે અન્યદર્શનીઓએ ગ્રહણ કરેલી જિનપ્રતિમા તે અજિનની-સુરતાદિની પ્રતિમા થાય છે. તિમ જિનશાસનના સરખું તપસંજમાદિ તે અન્યના સરીખું - यानिप्रभुमनुस२५. .
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy