SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 284 सर्वश-शतकवृत्ती दृष्टित्वमिति विशेषः / अथानन्यगतेय॑जकमाह-'अरिहे 'त्यादि / अर्हन् देव इत्यादिव्यक्त्या श्रद्धानेऽपि न सम्यग्-सम्यक्त्वं न भवेत् अर्थादाभिनिवेशिकस्य / शाक्यादेस्त्वव्यक्त्या श्रद्धानं, जैनप्रवचनं सम्यगिति सामान्यतः श्रद्धानेऽपि सम्यक्त्वं भवतीति बोध्यम् / तत्राऽपि व्यञ्जकमाह-यद्-यस्मात् 'से' तस्यामिनिवेशिनः एष एवासद्ग्रहः यः सम्यग्दृशां सद्ग्रहः / स च देवादिविषयकोपदेशाद्यसाध्यः असाध्यव्याधिकल्पत्वात् तत्र (बीजं) व्यञ्जकं तु 'अम्हाणं खलु मम्गो' इत्यादिगाथाव्यास्थायां दर्शितमेव / अयं भावः-जैनप्रवचनं सम्यगित्येतावन्मात्रेण सौगतादेः सम्यक्त्वप्राप्तिप्रतिबन्धकस्य निजमार्गासद्महस्यापगमो भवति / अभिनिवेशिनस्तु स एवासद्ग्रहो भवति, अन्यस्य तदपगमहेतोरभावानापगच्छति / तेन देवोऽहन्नेव, नापरः सुगतादिरित्येवं यथा यथा निजमार्गे दाढ्य तथा तथा सम्यक्षावाप्तिर्दु साध्येति सर्वेषामनुभवसिद्धमेव, उक्तस्वरूपे चाऽसद्ग्रहषीजे तथाभूतश्रद्धानस्य मेघजलकल्पत्वादिति / यत्तु कस्यचित् सम्यक्त्वावाप्तिः तत् तथाभव्यत्वयोगेन बीजविनाशे सत्येवावसातव्यं न पुनर्देवादिश्रद्धानमात्रेणेति तात्पर्यमिति गाथार्थः // 110 // अथ कारणभेदमन्तरेण कार्यभेदासम्भव इति व्यक्तमिध्यात्वकारणस्यासद्ग्रहस्य भेदमाह॥ जेणं सव्वंसेहिं सुद्धोऽभिणिवेसिणो असग्गहओ / अभिगहिअस्स उ जिणमयसत्तासग्गहकलंकिओ। व्याख्या-येन कारणेनाभिनिवेशिन उत्कटमिथ्यात्वं भवति, तेन कारणेनामिनिवेशिनः तत्का. रणमसद्ग्रहः सर्वांशैः शुद्धः / जैने अजैनत्वेन अजेने च जैनत्वेन श्रद्धानप्ररूपणाभ्यां सर्ववस्तुविषयकाમિથ્યાત્વ આશ્રયી તીવ્ર મિથ્યાદષ્ટિપણું. એટલે વિશેષ. હિ અને ગતિનું જણાવનાર કહે છે. અહિત, દેવ એહવું વ્યક્તિ શ્રદ્ધાન છતે પવુિં સમ્યક્ત્વ ન હઈ. અવિકારથી આભિનિવેશીને. શાક્ષાદિકને તે અવ્યક્તિ શ્રદ્ધાન, જૈનપ્રવચન સમ્યમ્ એહવું સામાન્યથી શ્રદ્ધાન છાઁપર્ણિ સમકિત હુઈ. જણાવનાર કહે છે. જે માટે અભિનિવેશીને એહજ અસદૂગ્રહ સમ્યગદષ્ટિને જે સ૬ ગ્રહ. તે દેવાદિ વિષયક ઉપદેશાદિકે અસાધ્ય અસાદયવ્યાધિને સરિખાઈ પણાથી. તિહાં વ્યંજક તે મા હિ એ ગાથાના વ્યાખ્યાનને વિષે દેખાડયું જ છે. એ પરમાર્થ-જૈન પ્રવચન ભલું એતલે જ સૌગતાદિકને સમ્યકત્વ પ્રાપ્તિનું પ્રતિબંધક જે પોતાના માર્ગને અસદગ્રહ તેહને નાશ હુઈ. અભિનિવેશીને તe તેહજ અસગ્રહ હુઈ, તેહના અપગમનું હેતુ જે અન્ય તેહના અભાવથી. તે વતી દેવ તે અરિહંત બીજે નહીં સુગાદિક, ઇણી રીતે જિમ જિમ પિતાના માર્ગનું દઢપણ તિમ તિમ સમ્યકત્વની પ્રાપ્તિ તે દસાધ્ય. એ સર્વનિ અનુભવસિદ્ધ જ. કહિઉં સ્વરૂપ એહો જે અસંગ્રહ તેને વિષે તેહવા મહાનને' મેઘજલને સરિખાપણાથી. અને જે કુણેકને સમકિતની પ્રાપ્તિ તે તેહવા ભવ્યપણાને યોગેં બીજ વિનાશ છતું જ જાણવું. પણિ દેવપણાદિકને શ્રદ્ધાન માત્ર નહીં. એ તાત્પર્યા. એ ગાથાર્થ 110 | હિવે કારણભેદ વિના કાર્યભેદને અસંભવ તે વતી વ્યક્ત મિથ્યાત્વનું કારણ જે અસહ્ય તેનો ભેદ કહે છે જે વતી સર્વીશે શુદ્ધ અભિનિવેશિનઉ અસદગ્રહ વિશેષે આભિગ્રહિકનિ તે જનમતની સત્તાપ HEA5 ते ति. જેણે કારણે અભિનિવેશીને આકરં મિથ્યાત્વ હુઈ. તેણિ કારર્ણિ અભિનિવેશીને તે મિથ્યાત્વનું કારણ જે અસગ્રહ તે સર્વશે શુદ્ધ, જૈનનિ વિષે અજૈનપણિ અને અર્જુનને વિષે જેનપણે કરી
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy