SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ની બહાથલ fસ કોલિની कत्वेनासत्यरूपत्वात् / नहि परिव्राजकदर्शने लेशतोऽपि धर्मोऽस्ति, उन्मार्गभूतत्वेन तत्र सम्यक्त्वस्याप्यभावात महानर्थहेतुत्वाच्च / यदि च तदर्शने स्वल्पोऽपि धर्मोऽभविष्यत्तर्हि मनागिहाप्यस्तीति ब्रुवाणस्य मरीचेः कपिलापेक्षयाऽप्युत्सूत्रं नाभविष्यदिति सूक्ष्मदृशा पर्यालोच्यम् / तत्र मरीचेर्मदीयं वचनं कपिलस्य परिव्राजकदर्शने धर्मबुद्धिजनकं भविष्यतीति ज्ञानमस्त्येव, कथमन्यथा परिव्राजकवेषमदास्यत् / परमित्यमुच्यमानमेतद्वचनं ममोत्सूत्रमितिपरिज्ञानाभाव एवेति कथश्चिदनाभोगहेतुकमेतदुत्सूत्रम् / यदि च मरीचेः स्वस्योत्सूत्राभोगोऽभविष्यत् तर्हि सोऽस्पष्टवचनं नावक्ष्यत् / साधुभक्तस्य तस्योत्सूत्रभाषणमसम्भव्येव प्रचुरकर्मायमिति विचिन्त्य शिष्यकरणेऽप्यभिप्रायात् / तथा च तथाभूतेनानालोचितोत्सूत्रलेशेन विराधितसम्यक्त्वो मरीचिः प्रेत्य दुर्लभबोधिः कोटाकोटीसागरोपमसंसारस्थितिश्चाभूत् / यदागमः-'फुडपागडमकहतो, जहडिअं बोहिलाभमुवहणइ / जह भगवओ विसालो जरमरणमहोअही आसी' // 1 // इत्युप० ( गा० 106 ) तथा, 'दुब्भासिएण इक्केण मरीई दुक्खसागरं पत्तो / भमिओ कोडाकोटीसागरसरिणामधिज्जाणं' // 1 // ति श्रीआव०नि० (गा० 432) एवंविधाभिप्रायजिज्ञासुना च श्रीआवश्यकवृत्तिचूर्णी उपदेशमालावृत्तिश्च सम्यकपर्यालोचनीया। परं श्री आवश्यकचू कुदर्शनप्रवृत्तिरेव संसारवृद्धिहेतुत्वेनोक्ता / उपदेशमालावृत्तौ च 'कपिल इहान्यत्रापीति मत्सम्बन्धिनि साधुसम्बन्धिनि चानुष्ठाने धर्मोऽस्तीति भणितम्'। तत्र साधुसम्बन्धिनीति भणनेन मत्सम्बन्धिनि देशविरत्यनुष्ठाने धर्मोस्तीति भणितम् / अन्यथा श्रीआवश्यकचूर्णादिभिः सह विरोधः स्यादिति विशेषो बोध्यः। અભિપ્રાયથી તેહવું વચન મરીચિની અપેક્ષા ઉત્સુત્ર નહી, સત્યપણાથી. કપિલની અપેક્ષાઈ તે ઉત્સુત્ર જ. પરિવ્રાજકદર્શનને વિષે અ૮૫ધર્મ છે એવી કપિલને બુદ્ધિ ઊપજાવવા પર્ણિ અસત્યરૂ૫૫ણુથી. પરિવ્રાજકદર્શનને વિષે લેશથી એ ધર્મ નથી. ઉન્માંગભૂતપણુિં સમ્યફત્વના પર્ણિ અભાવથી મહા અનર્થના હેતુપણાથી. જઉ તેહના દર્શનને વિષે અલ્પ ધર્મ હતો તઉ અ૮૫ ઈહ પણુિં છે. એવું બોલતા મરીચિને કપિલની અપેક્ષાઈ ઉત્સત્ર ન હઉત, એ સૂક્ષ્મદષ્ટિ વિચારવું. તિહાં મહારું વચન કપિલને પરિવાજકદર્શનને વિષઈ ધર્મ બુદ્ધિનું જનક હુઈ એહવું જ્ઞાન છેજ, નહીતર કિમ પરિવ્રાજકને વેષ દેત. પણિ ઈમ કહીતું એ વચન મુઝને ઉસૂત્ર એ જ્ઞાનનો અભાવ જ. તે વતી કથંચિદનાભોગહેતુથી એ ઉત્સુત્ર. જઉ મરીચિને પોતાનો ઉત્સત્રનો આભગ હઊત તકે અસ્પષ્ટ વચન ન બોલત. સાધુભક્ત એહને ઉત્સત્રભાષણ તે અસંભવી જ, પ્રચુરકર્મા એ એહવું ચીંતવીને શિષ્ય કરિનાને અભિપ્રાયથી. તેવતી તેહને અણુએ ઉસૂત્રલેશેં વિરાધિત સમ્યકત્વને ધણી મરીચિ તે પરભવે દુર્લભધિ અને સાગરોપમ કોટાકેટિ સંસારસ્થિતિવંત હુઓ. “ફુટ પ્રકટ અણુકત યથાસ્થિત બધિલાભ હણિ જિમ ભગવંતને વિસ્તીર્ણ જરામરણરૂપ સમુદ્ર હુઓ. દુર્ભાષિત એકે મરીચી તે દુખસાગર પામે ભ કેડા કેડિસાગરોપમનાં' એવો અભિપ્રાય જાણવાં વાંછતે શ્રી આવશ્યકની વૃત્તિ અને શૂર્ષિ અને ઉપદેશમાલાની વૃત્તિ સભ્ય વિચારવી. પણિ શ્રીઆવશ્યકપૂર્ણિને વિષે કુદર્શનની પ્રવૃત્તિ જ સંસારવૃદ્ધિહેતુપર્ણિ કહી. અને ઉપદેશમાલાની વૃત્તિને વિષે તો હે કપિલ! ઈહાં અન્યત્રપર્ણિ મુંઝસંબંધિ અને સાધુસંબંધી જે અનુષ્ઠાન તેહને વિષે ધર્મ છે. તેહવું કહિઉં. તિહાં સાધુસંબંધિ એહવું કહે મુઝસંબંધિ જે દેશવિરતિ અનુષ્ઠાન તેને વિષે ધર્મ છ0 એહવું કહિe. નહીંતર શ્રીઆવશ્યકસૂર્યાદિક સાથે વિરોધ હતું. એહ વિશેષ જાણ. અને જે કુણેક શ્રાવકપ્રતિક્રમણુસૂત્રને વિષે નિષિદને કર, કરિવારને અકરિ પડિકમણું
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy