SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वश-शतकवृत्तौ श्रद्धानं केवलिप्रज्ञप्तज्ञानादिष्वेवेति बोध्यम् / अन्यथा सम्यग्दृष्टित्वासम्भवात् / अत एव चन्द्रप्रभाचार्यादीनां नवीनमार्गप्रकाशने गुरूपदेशानपेक्षणं देवत्वमेव, गुरुत्वं च तदपत्येपु, धर्मत्वं च तत्प्रणीतमार्गे इत्यर्थाद् बोध्यम् / एवं देवगुरुधर्मधामकानुष्ठानतद्वत्सु प्रायो जैनानुऋतिकल्पत्वेन जैनाभासत्वं मन्तव्यमिति गाथार्थः / / 98 // अथ येन शिवभूत्यादयो देवस्वरूपास्तेन कारणेन निजनिजदर्श नेषु प्रक्रियाकर्तारोऽपि भवन्तीति दर्शयति॥ तम्मूला पइमग्गं, भिण्णाभिण्णेव पकिरिआ हुज्जा। जह अण्णउत्थिआणं, अण्णाणस्सेव माहप्पा // व्याख्या-ते शिवभूत्यादयो मूलम् -आदिकारणं यस्या सा तन्मूला, प्रतिमार्ग भिन्ना भिन्नैव प्रक्रिया भवति / तत्र दृष्टान्तमाह-यथा अन्यतीथिकानां-साङ्ख्यशाक्यादीनां प्रक्रिया प्रतिमार्ग भिन्ना भिन्ना एव भवन्ति / तत्र हेतुमाह-अज्ञानस्यैव माहात्म्यात् / अज्ञानं हि कुत्सितं ज्ञानं मिथ्यादृशामेव भवति / तच्च ज्ञानावरणीय[यापेक्ष]क्षयोपशमवैचित्र्यात् नानाप्रकारं स्यात् / तेन तज्जन्या प्रक्रियाऽपि नानाप्रकारेव स्यात् / 'कारणानुरूपं कार्य 'मितिवचनात् / प्रक्रिया च निजनिजदर्श नेषु मर्यादारूपा / सा च निजनिजमार्गाणामादिकर्तृभिः कृतैव भवति, न पुनः प्राचीनाऽपि, परोपदेशसापेक्षत्वेन आदिकर्तृत्वं न स्यात् / आदिकर्तृत्वं च तथाभूतमार्गाणामपरेषामादिकर्तृत्वाभावे शिवभूत्यादीनामेव समर्थितम् / अत एवं निजनिजमार्गेषु शास्त्रप्रवृत्तिरपि प्रक्रियानुरोधेनैव स्यात् / तथाहि- श्रीचन्द्रप्रभसूरिराट् स भगवान् प्राचीकशत्पूर्णिमा 'मित्यादिशास्त्ररचना तन्मतप्रक्रियानुरोधेनैव / તે કેવલી પ્રતિજ્ઞાનાદિકને વિષે જ જાણવું. ઈમ વના સમ્યગદષ્ટિપણાના અસંભવથી. એતલાજવતો ચંદ્રપ્રભાચાર્યાદિકને વિષે નવીન માર્ગ પ્રકાશનને વિષે ગુરૂપદેશનું અનપેખવું તે દેવપર્ણિજ. ગુરુપણું તે તેના અપત્યને વિષે, ધર્મ પણું તે તેના પ્રરૂધ્યા માર્ગને વિષે. એતશું અર્થથી જ જાણવું. પણિ દેવગુરુધર્મ ધાર્મિકાનુષ્ઠાન તÁતને વિષે પ્રાદે જૈનના અનુકારની સરિખાઈ પણિ જેનાભાસપાટું માનવું. એ ગાથાર્થ. II હિવે એણે કારણે શિવમૂત્યાદિક તે દેવરૂપ, તેણે કારણે આપ આપણું દર્શનને વિષે પ્રક્રિયાના १२नार पा . मेहमा તમૂલક માર્ગ માર્ગ પ્રતે ભિન્ન ભિન્ન પ્રક્રિયા હુઈ જિમ અન્યતીર્થીની, અજ્ઞાનનાજ માહામ્યથી. તે શિવભૂહિક આદિકારણ છે જેહનું તે તભૂલક. તે પ્રતિમાર્ગઈ ભિન્ન ભિન્ન જે પ્રક્રિયા હુઇ. તિહાં દ્રષ્ટાંત કહે છે-જિમ અન્યતીથિક જે સાંખ્યશાકળ્યાદિકની પ્રક્રિયા માર્ગ માર્ગ પ્રતિ ભિન્ન ભિન્ન જ હઈ. તિહાં હેતુ કહે છે-અજ્ઞાનમાહાભ્યપણથી. અજ્ઞાન તે કુત્સિત જ્ઞાન, તે તે જ્ઞાનાવરણને અપેક્ષાને જે ક્ષયોપશમ તેહના વિચિત્રપણાથી નાના પ્રકારે હુઇ. તે વતી તેણેિ જન્ય પ્રક્રિયા નાનાપ્રકારે જ હુઈ, * કારણને સરિખું જ કાય' એ વચનથી. પ્રક્રિયા તે આપ પણ દશનને વિષે મર્યાદા રૂપ. અને તે આપઆપણા માર્ગને આદિકરતાઈ કરી હુઈ. પણિ પૂર્વલી નહી. પરના ઉપદેશની અપેક્ષા પણિ તે આદિકર્તા પણું ન હઈ. આદિક પણું તો તેહવા માર્ગને બીજાને આદિકા પણાને અભાવે શિવમૂત્યાદિકને જ સમર્થ્ય છે, એટલા જ વતી શાસપ્રવૃત્તિપણિ પ્રક્રિયાને અનુરોધેિ જ હુઈ “ચંદ્રપ્રભાચાર્ય તે પૂર્ણિમા
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy