SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ अनन्तलब्धिनिधामाय श्रीगौतमगणधराय नमः॥ पू. आगमोद्धारक-आचार्यप्रवर-श्रीआनन्दसागरसूरीश्वरेभ्यो नमः / महामहोपाध्यायधीधर्मसागरगणिवर्यविरचितं-स्वोपशटीकासमलङ्कृतम् // श्रीसर्वज्ञशतकम् // पू. श्री. अमृतसागरगणिविरचितबालावबोधसमेतम् / // प्रणम्य श्रीमहावीरं विश्वविश्वार्थदीपकम् / सर्वज्ञशतकं सम्यक् स्वोपज्ञं विवृणोम्यहम् // 1 // इह हि प्रारिप्सितस्य सर्वज्ञशतकाभिधानस्य प्रकरणस्य निर्विघ्नपरिसमाप्त्यर्थ मङ्गलं श्रोतुः प्रधृत्यथं चाभिधेयं बिभणिषुः प्रथमगाथामाहरणमिय सिरिवीरजिणं छउमत्थजिणाणमंतरं सम्मं / जिणवरुवएसविसयं तहेव अणुमोअणं वुच्छं // 1 // ___ व्याख्या-श्रीवीरजिनं-श्रीमहावीरनामानं वर्तमानतीर्थाधिपति तीर्थङ्करं प्रणम्य-सम्यग्भावेन नमस्कृत्य छद्मस्थजिनयोः-छद्मस्थकेवलिनोः अन्तरं-निजनिजस्वरूपपरिज्ञानहेतूनां लिङ्गानां निरूपणेन भेदं वक्ष्य इत्यन्वयः / कथं ? सम्यग्-जिनवचनानुसारेण यथास्यात् तथा / तथेति समुच्चये / एवोऽवधारणे / तथैव / जिनवरोपदेशविषयं-जिनवरस्योपदेशो-वचनं तस्य विषयो-गोचरस्तामेवंविधामनुमोदनांस्वाभिमतार्थसाधकवस्तुगोचरात्मोत्साहरूपां तन्मूलक-तदनुरूपवाक्प्रयोगं वा, वक्ष्ये-भणिष्यामीति / अत्र प्रथमपादेनाभीष्टदेवतानमस्कारलक्षणं मङ्गलमुत्तरपादत्रिकेण चाभिधेयं दर्शितम् इति गाथार्थः // 1 // अथ छद्मस्थो छद्मस्थं यथा जानाति तथाहअर्हन्तं प्रणिपत्य ध्यात्वा वाग्देवतां समृद्धिकरीम् / श्रीधर्मसागराभिधवाचकमुख्यान् नमस्कृत्य // सर्वज्ञशतकवृत्तेरथं हितहेतवेऽकठोरधियाम् / प्राकृत्या भारत्या विवृणोमि गुरूक्तिमवलम्ब्य // 2 // શ્રી મહાવીર જિનનઈ પ્રણમીનઈ, કહેવા છે શ્રી મહાવીર? વિશ્વને વિષે, વિશ્વકહીઈ સમસ્ત જે અર્થપદાર્થ તેહને દીપક છે સવજ્ઞશતક જે ગ્રંથ તે પ્ર સમ્યફ પ્રકારે પોતેં જ કર્યું જે સૂત્ર એહવા પ્રતિ વિવર્સ છું-વિવરણ કરું છું. હું એ ગ્રંથકારક શ્રી ધર્મ સાગર–ઉપાધ્યાય કહે છે. એ શાસનને વિષે, પ્રારંભવા વાયું જે સર્વશતક નામિં જે પ્રકરણ તેહને નિવિદન સમાપ્તિનું અર્થઈ મંગલીક અને સાંભળનારને પ્રવૃત્તિને અથિ કહિવા યોગ્ય જે વસ્તુ તે પ્રતિં, કહેવા વાંછતે ચિકઉ પહિલી ગાથા સૂત્રની કહે છે. ' ગાથાથ:-શ્રી વીરજિનને પ્રણમીને, છદ્મસ્થ અને જિન-કેવલી તેહનો અંતર-ભેદ તે પ્રતિ, સમ્યક પ્રકારિ અને જિનવરનઉ ઉપદેશ તેહજ વિષય છે જેહનો એહવી જે અનુમોદના એતલેં શ્રી તીર્થકરને વચનને અનસારે જે અનુમોદના તે પ્રતિ કહિ સ્પે. હિ એ સૂત્રને અર્થ લિખે તે સ્ત્રાર્થ સુગમ થાઈ વતી. (વાર્ત) ઇમ જિહાં સૂત્રાર્થ લિખીચ્ચે તિહાં એહજ કારણ જાણિવું. " . હિવે નૃત્યર્થ –શ્રી મહાવીર નામે વર્તમાન તીર્થને જે સ્વામી તીર્થકર તે પ્રતે, અહિં પ્રકા{િ પ્રણામ કરીને, છદ્મસ્થ અને કેવલીનું આંત-આપ આપણા સ્વરૂપને જણાવવાનાં હેતુ ચિહ
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy