SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ 224 सह-शतकवृत्ती अथ मिथ्यादृष्टेरनुमोदनाया विषयोऽशुभ एव भवतीति दर्शयति॥ तंपि अणुमोअणाए विसओभिणिवेसिणो विसेसेण / जं तस्स तिव्वदोसो हविज्ज आगाढतरमिच्छं // व्याख्या-तदपि-अनन्तरोक्तजैनप्रवचनत्यजनत्याजनादिकमप्यनुमोदनाया विषयो भवति / तच्चाप्रशस्तोनुमोदनाविषयो मन्तव्यः / अथ विशेषमाह-' अभिणिवेसिणो' त्ति / अभिनिवेशिनो मिथ्यादृष्टेविशेषेणाऽनुमोदनाविपयो भवति / तत्र हेतुमाह-"जं तस्स" त्ति / यद्-यस्मात्तस्याभिनिवेशिनो जिनामाविराधकत्वेन आगाढतरमिथ्यात्वं तीव्र-उत्कटो दोषो भवेत् / तन्माहात्म्यादप्रशस्तानुमोदनाऽपि तीव भवति / कोरणानुरूपं कार्यमिति वचनात् / मिथ्यात्वे चेह तीव्रत्वं सर्वाशशुद्धासद्महादेव / एतच्च 'सव्वंसेहिं सुद्धो' इत्यादिगाथाव्याख्यायां दर्शयिष्यते / एतेनाभिग्रहिकापेक्षया अभिनिवेशी महापापी जनसत्तापलापित्वादिति दर्शितं बोध्यमिति गाथार्थः / / 81 / / ___ अथोभयोरपि मिथ्यादृशोर्धार्मिकानुष्ठानस्याप्रशस्तानुमोदनाविषयस्य प्रशंसायां सम्यक्त्वातिचारे . यद् बीजं तद् गाथाद्वयेन बिभणिषुः प्रथमगाथामाह॥ तेण सगुरुवयणा करिज्जमाणे पसंसिए संते / तस्स गुरुस्सुवएसो पसंसिओ सनिअसत्यो अ॥ व्याख्या-तस्मादेव मिथ्यादृष्टिमार्गाभिमतधार्मिकानुष्ठानप्रशंसायां सम्यक्त्वातिचारो भवति / यद्-यस्मात् आभिग्रहिकाभिनिवेशिनोरन्यतरेण स्वगुरुवचनात्-निजगुरूपदेशात् क्रियमाणमर्थात्तन्मता હિવે મિથ્યાદષ્ટિને અનુમોદનાને વિષય અશુભજ હુઈ એહવું દેખાડે છે– અનુમોદનાને વિષય અભિનિવેશીને તે વિશેષે હુઈ. જે માટે તેને તીદેવ આગાઢર્તર મિથ્યાત્વ હઈ. અર્થ -પાછલી કહિઉં જે જૈનપ્રવચનનું છાંડવું ઈડાવવું તે પણિ અનુમોદનાનો વિષય હ, તે તે અપ્રશસ્તઅનુમોદનાનો વિષય માનવો, ઈહાં વિશેષ કહે છે–અભિનિવેશી મિથ્ય દકિટને વિશેષે અનમોદનાનો વિષય હુઈ, તિહાં હેતુ કહઈ છ–જે માટે તે અભિનિવેશીને જિનાજ્ઞાવિરાધકપણે આગાહતરમિથ્યાત્વ તીવ્ર–આકરો દોષ હુઈ તેહના મહાતમથી, અનુમોદના પણિ તીવ્ર હુઈ. કારણ સરિખજ કાર્ય એ વચનથી. મિથ્યાત્વને વિષે તીવ્રપણું સશે શુદ્ધ અસગ્રહથી જ. એને રસ એ ગાથાના વ્યાખ્યાનમણે દેખાડીયેં, એતલે આભિગ્રહિકની અપેક્ષાઈ અભિનિવેશી તે મહાપાપી, એહવું દેખાડયું જાણવું. એ 81 | હિવે બિહુ મિથ્યાદષ્ટિનું ધાર્મિકાજુકાન જે અપ્રશસ્તાનમેદનાને વિષય તેહના પ્રશંસાને વિષે સમ્યક્ત્વને અતિચાર તિહ જે બીજ તે પ્રતે બિ ગાથાઈ કહેવા વાંતથિ પ્રમગાથા કહે છે– - જે ગાદિ તેણે પિતાના ગુરુના વચનથી કરતું ધાર્મિકાનુષ્ઠાન તે પ્રશંસે હુંતે ગુરને ઉપદેશ પિતાના શાસ્ત્ર સહિત પ્રશં. અર્થ-તે માટિંજ મિથ્યાદષ્ટિના માર્ગને ઈટ ધાર્મિકાનુષ્ઠાનની પ્રશંસાઈ સમકિતને અતીચાર (ઈ. જે માર્ટિ આમિડિક અને અભિનિવેશી એ બહુમણે એકે પોતાના ગુરૂના ઉપદેશથી કરતું, અર્થથી તેહના મતને અભિપાયેજ ધાર્મિકાનુષ્ઠાન આ૫ આપણા દેવગુરુની ભક્તિ બહુમાન દાનપૂજાદિ ચાવત
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy