SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ 220 सर्व-शतकवृत्ती किञ्च-यदि दिगम्बराभिमताऽर्हता सहाभेदोऽभविष्यत् तर्हि दिगम्बराभिमतार्हच्चैत्यानां तत्परिगृहीतार्हच्चैत्यानां च परित्यागं तदभिमततीर्थकरस्याकुशलतां च नाभणिष्यत् / भणितं च श्रीहरिभद्रसूरिभिस्तथैवेत्यो ते णं संपइकाले ' इत्यादिगाथत्रयव्याख्यायां दर्शयिष्यते / अथ मिथ्यादृशां यथा धार्मिककृत्यं पापं, न तथा शब्दादयोऽपीन्द्रियार्थाः, तेषां च मिथ्यात्वस्वभावाभावात् / तेन मिथ्यात्वापेक्षया अल्पपापहेतुत्वम् / अत आह-'ण उण'मित्यादि / न पुनरिन्द्रियार्थाः, तदुपभोगाद्यध्यवसायापेक्षया अदेवादिषु देवत्वादिना आराधनाऽध्यवसायो महापापम् , तस्याऽऽगाढमिथ्यात्वरूपत्वात् / आगाढमिथ्यात्वं चाऽऽगाढमिथ्यादृशां स्वाभिमतदेवाद्याराधनमेव / अत एव सम्यग्दृशां त्रसजीवविषयकप्रत्याख्यानात् पूर्वमेव कुदेवाद्याराधनप्रत्याख्यानमभिहितम् / यदागमः- 'तत्थ समणोवासओ पुव्वामेव मिच्छत्ताओ पडिक्कमइ सम्मत्तं उवसंपज्जइ, णो से कप्पइ अज्जप्पभिई अण्णउत्थिए वा अण्णउत्थियदेवयाणि वा अण्णउत्थिअपरिग्गहिआणि अरहंतचेइआणि वा वंदित्तए वा णमंसित्तए वा, पुदिव अणालित्तेणं आलवित्तए वा संलवित्तए वा, तेसिं असणं 4 . षा दाउं वा अणुप्पयाउं वा, अण्णत्थ रायाभिओगेणं गणाभिओगेणं बलाभिओगेणं देवयाभिओगेणं गुरुणिग्गहेणं वित्तीकंतारेणं, से अ सम्मत्ते परमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते ' त्ति / श्रीआ० नि० / वृत्तिर्यथा-' तत्थ समणोवासओ० व्याख्या-तत्र यस्मात् श्रावकधर्मस्य मूलं तत्त्वार्थश्रद्धानलक्षणमुपसम्पद्यते, सम्यक्त्वमुपसम्पन्नस्य सतो न ‘से' तस्य कल्पते-युज्यते अद्यप्रभृति-सम्यक्त्वप्रतिपत्तिकालादाराभ्य अन्यतीथिकान्-चरक-रिवाज क-भिक्षु-सौगतादीन् , अन्यतीर्थिकदेवतानि-रुद्र-विष्णु આલાપ સંલાપ કરિવા, તેનઈ અશન પાનાદિક દેવું દેવરાવવું. પણિ એટલા વિના રાજાને આ ગ્રહ, બલવંતને આગ્રહ, દેવતાને આગ્રહ, ગણને આગ્રહ, ગુરુનો નિગ્રહ, વૃત્તિ-આજીવિકાકાંતારાદિક કારણ એ છ આગાર વિના, તે સમ્યક્ત્વ તે પરમસંવેગાદિ લિંગ છે જે એહ શુભ આત્માને પરિણામ કહ્યો. તિહાં જે માટે શ્રાવકધર્મનું મૂલ તત્વાર્થ સદ્દહણું રૂપ તે પ્રહે. સમ્યક્ત્વ પ્રઘાં પૂઠે તેહને ન કWઈ-યુક્ત નહી. સ્યું ? સમ્યક્ત્વ પ્રદ્યાથી માંડીને ચરક-પરિવ્રાજક-ભિક્ષુ-સૌગતાદિક અન્યતીથક. અન્યતીર્થીક દેવતા-ક-વિષ્ણુ-સુગાદિક, અન્યતીર્થીએ ગ્રહ્યાં અરિહંતની પ્રતિમા રૂપ, જિમ ભૌતિ રહ્યાં વીરભદ્ર-મહાકાલાદિક, અથવા બેદિકે કહી તે વાંદવાને નમસ્કાર કરવાને, તિહાં વાંચવું તે આશીર્વચન, પ્રણામપૂર્વક તે નમસ્કાર, પ્રથમ તેણે એલાવિ આદરવિના લોકાપવાદથી ભીરુપણે “કહે તું' ઇમ કહેવું. તેને દેવાને, વારંવાર દેવાને કારણે કલ્પિ. ટું સર્વથા ન કલ્પઈને તે ઉ૫રિ કહે છે. રાજાદિકની જ્ઞાવિના એતલે રાજાદિકની આજ્ઞાઈ અન્વતીર્થકને દઈ તો પણિ ધર્મ ન ઉલંધઈ, એ અર્થ. કરુણાવિષયપણું પામ્યાનું દિઈ પણિ, એ અર્થ. બહાં બેટિક પરિહિત એ વાક્યમાત્ર કોઈક પુસ્તકે નથી દેખીત પણિ કાહે ઘણે પુસ્તકે દેખી છે વતી સંમેહ ન કરિ ઇમ જાણવું. NISH એતલાજ વતી સમ્યગદષ્ટિને પોતાના દેવાદિક વિષયક પ્રશસ્ત અધ્યવસાય જ મહાપાપ. મિથ્યાત્વપપણાથી. તેવજ લેશથી કહે છે-લૌકિકદેવ જે ઈશ્વર, કૃષ્ણ, બહ્મા, ઇંદ્ર, ચંદ્ર અંગત પ્રમુખને વિષે, સ્યુ ? પ્રશસ્ત જે મતિનિમિત્ત આરાધ્યતાના સૂચક જે મનવચનકાય જેહનું સંસ્કૃતિ સ્તુતિ પૂજાદિકને વિષે વ્યાપાર પ્રવર્તાવવું પ્રશસ્ત મનેવાકાય વ્યાપાર એ સમાસ, તે મિથ્યાત્વ જાણવું, એ સંબંધ. એટલે બિ બિહાદબ્રિમણ્યે પૃથિવ્યારારંભે પ્રવર્યાની અપેક્ષાઈ આપઆપણું દેવાદિકની આરાધનાને વિવું પ્રત્યે
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy