SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ માણાવદર 22 स्याऽप्यशीलत्वेन प्रज्ञप्तत्वात् / एतच "अन्यमिक्षवो हि जीवाचास्तिक्यरहिताः सर्वथा अचारित्रिण' इति प्रागुपदर्शितमेव / अन्यथा अन्यतीर्थिकामिमतदेवादयोऽपि देवत्वादिनाऽभ्युपगन्तव्याः प्रसज्येरन् , मोक्षमार्गभूतस्य शीलस्योपदेष्टत्वात् / तस्माद्-यदनुष्ठानाकरणेन जिनाज्ञाया विराधकत्वं तदनुष्ठानकरणेनैव जिनाज्ञाया आराधकत्वमिति नियमवलेन जिनोक्तमेवानुष्ठानं तथा भवेत् / अङ्गीकृतस्य जिनोक्तानुष्ठानस्याऽपालनेन विराधकत्वं पालनेन चाऽऽराधकत्वमिति प्रवचनविदां प्रतीतमेव / प्राप्तस्य तस्यापालनादितिवचनात् / न चैत्र शाक्यादिमार्गानुष्ठानं तथा, तदङ्गीकृत्यापि तत्करणाकरणाभ्यां जिनाज्ञाया आराधनविराधनयोरभावात् / अन्यथा तन्मार्गानुष्ठानत्याजनेन जैनमार्गानुष्ठाने व्यवस्थापनमयुक्तं प्रसज्येत, तदुपदेष्टुर्विराधक[कर्तृत्वापत्तेः / तेन तदनुष्ठानकारिणो जिनाज्ञाया अनाराधका एवेति सिद्धे, सिद्धं मिथ्यादृष्टिरेव कुतश्चिन्निमित्तादङ्गीकृतजिनोक्तसाधुसामाचारीपरिपालनपरायण एव देशाराधको बालतपस्वीति सम्यगवसातव्यम् / जिनोक्तानुष्ठानपरिपालनमन्तरेणाराधकत्वाभावात् मिथ्यादृष्टित्वमन्तरेण बालतपस्वित्वाभावाच्च / अत एव जिनोक्तसाधुसामाचारीपरिपालनेन मिथ्यादृष्टिः सन्नेवाऽनन्तशो प्रैवेयकेष्वप्युत्पन्न इति प्रवचने भणितमिति तात्पर्यम् / परमाराधकत्वं विराधकत्वं च जिनोक्तानुष्ठानमधिकृत्यैव कृतप्रतिज्ञानिर्वहणानिर्वहणाभ्यामेवावसातव्यम् / अत एव प्रथमभङ्गे देशेनाप्याराधक एव भणितः, तावन्मात्रस्यैव प्रतिज्ञायाः कृतत्वात् / द्वितीयभङ्गे चाविरतसम्यग्दृष्टिरपि प्राप्तस्य तस्यापालनादिति वचनेन विरतिपरित्यागेनैव देशविराવિરાધક લક્ષણ ત્રિણિ ભંગમયે શાક્યદિક આશ્રયીને અનારાધક લક્ષણ બીજો ભંગ સમ્યગ હઈ?. દેશારાધક પણિ કહ્યાથી. એહવું મ બેલિ. પ્રવચનને સમ્ય અવબોધિને અભાવેં સિદ્ધાંતવિરૂદ્ધથી. જે માટે મિથ્યાદષ્ટિના જ્ઞાનને અજ્ઞાનનીપરે તેના માર્ગમાંહિં પતિતશીલને પછુિં અશીલપણે પ્રરૂપ્યાપણાથી. એ તે “અન્ય'ભિક્ષક તે જીવાદિકની આસ્થાઈ રહિત સર્વથા અચારિત્રિયા' એહવું પૂર્વે દેખાડયું છે. ઈમ નહીં તે અન્યતીથઈ દેવાદિક પણિ દેવાદિષણુિં માન્યા જોઈઈ, મોક્ષમાર્ગભૂત જે શીલ તેહના ઉપદેશકપણાથી. તે માટે જે અનુષ્ઠાનને અકર જિનાજ્ઞાનું વિરાધકપણું, તે અનુષ્ઠાનને કરવું જ જિનાજ્ઞાનું આરાધકપણું. એહવા નિયમને બેલેં જિનેક્ત જ અનુષ્ઠાન એહવું હુઈ. અંગીકૃત તીર્થકૃત ભાષિતાનુષ્ઠાનને અપાલવે વિરાધકપણું પાલવે તો આરાધકપણું એ પ્રવચનવેદીને પ્રતીત જ છઈ. ‘પામ્યા તેહને અપાલનથી” એ વચનથી. પણિ શાકવાદિક અનષ્ઠાન તિમ નહીં. અંગીકરીને પણ તેહને કરિ અને અણુકર આરાધન-વિરાધનાના અભાવથી. ઈમ નહીં તે તે માગના અનુષ્ઠાનને ત્યાજને જૈનમાર્ગના અનુષ્ઠાનનું વ્યવસ્થાપન અયુક્ત થાઈ. તેહના ઉપદેશકને વિરાધક પણાની આપત્તિથી. તે વતી તે અનુષ્ઠાનના કરનાર જિનાજ્ઞાના અનારાધક જ. એહવું સિદ્ધ થઈ હતે સિહ થય છે-મિથ્યાત્વી જ કઈક નિમિત્તથી અંગીકરી જે જિનભાષિત સાધુ સમાચારી તે પાલવાને પરાયણ જ દેશારાધક બાલતપસ્વી, એ સમ્ય જાણવું. જિનેન્દ્ર અનુષ્ઠાન પરિપાલન વિના આરાધકપણાના અભાવથી. અને મિયાદષ્ટિપણા વિના બાલતપસ્વીપણાના અભાવથી. એતલા જ વતી જિનભાષિતસાધુસમાચારીને પાલવે કરી મિથ્યાદષ્ટિ હું જ અનંતવાર વેયકને વિષે ઉપને એહવું પ્રવચનને વિષે કહિઉ છે. એ તાત્પર્ય. પણિ આરાધકપણું અને વિરાધકપણું જિનભાષિત અનુષ્ઠાન આશ્રયીને જ કીધી પ્રતિજ્ઞાને
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy