SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ उपदेशपदकगाथार्थ विमर्शः तथाभूताऽकरणनियमाभिधायकवाक्यवचनं [वचनमधिकृत्य भेदाभावेन ] सम्मतितयोद्भावितं सन्न तदीयदर्शनेऽप्यकरणे नियमाविर्भावकम् , भावतोऽकरणनियमस्य सम्यक्त्वाविनाभावित्वात् / दृष्टान्तस्तु ईशी धकाराकृतिर्भवतीत्येवंरूपेण घुणाक्षरमपि भवति, न पुनघुणाक्षरदृष्टान्तेन लिप्यक्षरमपि फलशून्यं भवति, न वा घुणस्य घकाराकृतिकरणेऽभिप्रायः सिद्ध्यतीति पर्यालोच्यम् / एवं च सति न विरोधगन्धोपीत्यलं विस्तरेण / ननु भोः ! सुहृद्भावेन पृच्छामः-सर्वेऽपि प्रवादाः द्वादशाङ्गमूलकाः, द्वादशाङ्गं च तीर्थकरमूलकम् / अत एव तदवज्ञया जिनावज्ञा भणितो / - तथाहि-सव्वापवायमूलं दुवालसंग जओ समक्खायं / रयणायरतुल्लं खलु तो सव्वं सुंदरं तंमि' // 1 // त्ति / उपदेशपदे ( गा० 694 ) वृत्तिर्यथा-' सर्वप्रवोदाना-भिक्षुकणभक्षाक्षपादादिदर्शनप्रज्ञापनानां मूलम्-आदिकारणं द्वादशाङ्ग-द्वादशानामाचारादीनामङ्गानां प्रवचनपुरुषावयवभूतानां समाहारो द्वादशाङ्गं, यतः कारणात्समाख्यातं सिद्धसेनदिवाकरादिभिः, पठ्यते च-' उदधाविव सर्वसिन्धवः , समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः। न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः' // 1 // अत एव रत्नाकरतुल्यं-क्षीरोदधिप्रभृतिजलनिधिसन्निभं, खलुनिश्चये, तस्मात्कारणात् सर्वम् -अपरिशेषं सुन्दरं यत्तत्तत्र समक्तारणीमित्यकरणनियमादीन्यऽपि वाक्यानि तेषु तेषु योगशास्त्रेषु व्यासकपिलातीतपतञ्जल्यादिप्रणीतानि जिनवचनमहोदधिमध्यलब्धोदयान्येव दृश्यानि / तेषामवज्ञाकरणे सकलदुःखमूलभूताया जिनावज्ञायाः ( प्रसंगात् ) न कोचित्कल्याणसिद्धिरिति'। एवं च सति मिथ्यादृशां पुण्ये प्रवृत्तिः पापे.च निवृत्तिन स्यादेवेत्येवंरूपेण महत्यवज्ञाकरणे पूर्वापरविरोधस्य तादवस्थ्यमेवेति चेत् / मैवं, पूर्ववत् सम्यक्पर्यालोचने विरोधगन्धस्याऽप्यभावात् / सम्यकपर्यालोचना त्वेवं-सर्वप्रवादानां मूलं द्वादशाङ्गमित्यत्र प्रवादो-नयवादविशेषाः / ते च सर्वग्रहणेन शुभा अशुभाश्च ग्राह्याः / तत्र शुभाः जीवरक्षाद्यमिप्रायघटिताः, अशुभाश्च ततो विलक्षणास्तेषां च मूलं द्वादशाङ्गं श्रीवीरवचनोबोधितश्रीसुधर्मस्वामिઅકરણનિયમાદિક વાક્ય પછુિં તે તે ગશાસ્ત્રને વિષે વ્યાસ-કપિલ-પતંજદિક પ્રણીત તે જિન વચનરૂપ સમુદ્ર મથેથી પામ્યો છે. ઉદય જેહને એવાં જ જાણવા. તેહને અવગતે સાલખનાં મૂલકારણરૂપ જે જિનાવના તેથી ઈ કલ્યાણ સિદ્ધિ નહીં. ઇ મ છતે તે મિથ્યાત્વીને પુણ્યને વિષે પ્રવૃત્તિ અને પાપને વિષઈ નિવૃત્તિ ન હુઈજ ધણી રીતે મહા અવજ્ઞા કરતે પૂર્વાપરવિરોધનું તદવસ્થ પણે જે તે ઉપરિ કહે છે. મ કહે પૂર્વલી રીતે સમ્યગવિચારણાઈ વિરોધગધના પણિ અભાવથી. સમ્યમ્ વિચાર તે ઇમ-સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગ. હાં પ્રવાદ તે નયવાદવિશેષ. હિવે તે સર્વગ્રહે થિ શુભ અને અશુભ રહેવા. તિહાં શુભ તે જીવરક્ષાદિઅભિપાયે ઘટિતા. અશુભ છે તેથી વિપરીત, હિવે તેનું મૂલ દ્વાદશાંગ તે શ્રીવીરવચનથી પ્રતિબદ્ધ જે સુધરવામાં તે સંબધી ન સંભવે. અશુભ પણે પ્રવાદ ની પ્રવૃત્તિને જિનવચનથી પ્રગટ થયા પણાને પ્રસંગે શુભની પરે ઉપદેય પણું થાઈ. તે પ્રવાદ તે શુભ અને અશુભ પણિ સંખ્યાઈ વચન સંખ્યા પ્રમાણુ. જે માટે ભાણકારે કહિઉં છઈ-જેતલાં વચન–પંથ તેતલાજ હુઈ નયવાદ અને જેટલાં નયવાદ તેતલાંજ વચન-પંથ તેહની પ્રવૃત્તિ તે અનાદિ પ્રવાહે આવી કિમ જિનવચનમૂલક સંભવે ? પ્રત્યક્ષબાધા. વલી તે સની અજ્ઞા કરતિ જિનની નિંદા માનતે જે અસમંજસપણે તે જિનવમનનાં અજાણે જ યુક્ત. જીવ હણ” ત્યાદિ નયપ્રવાદની અવજ્ઞા કરતે તહેવા પણાની આપત્તિથી. ' :
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy