SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ 17 मार्गानुसारिकृत्यस्य स्वरूपम् अथ मार्गानुयायिकर्त्तव्यस्य सामान्यतः स्वरूपमाह॥णिअणिअमग्गासग्गहपरिचायनिमित्तमेव जं किच्च। सम्मत्तकारणं वा तं खलु मग्गाणुसारित्ति॥६७॥ - व्याख्या-निजनिजमार्गाः-शाक्यादिदिगम्बरादिदर्शनानि, तद्विषयो योऽसद्ग्रहः-निजनिजगुरूपदेशपरतन्त्रक्रियारुचिलक्षणः, तत्परित्यागस्य निमित्तं-कारणं तदेव यत्कृत्यम्, वा-अथवा सम्यक्त्वकारण-शुद्धश्रद्धानप्राप्तिहेतुः 'तं स्वलु' त्ति / तदेव मार्गानुसारीति-ज्ञानादि प्राप्त्यनुकूलमित्यक्षरार्थः / भावार्थः पुनरेवं-यथाऽऽगाढमिध्यादृष्टेर्मार्गानुयायिकृत्यं न भवति, [ तथापि कस्यचित् तथाभव्यत्वयोगेन सम्भवत्यपीति ] आगोढमिथ्यादृष्टेरसग्रहपरित्यागद्वारा सम्यक्त्वप्राप्तिः स्यात् / तस्यासद्ग्रहस्य सत्त्वात् असग्रहस्य च सम्यक्त्वप्राप्तौ प्रतिबन्धकत्वात् / अत एवासद्ग्रहवतामसद्ग्रहपरित्यागेनैव सम्यक्त्वप्राप्तिः / यदारामः- मग्गाणुसारिअ 'त्ति / व्याख्या-असद्ग्रहपरित्यागेनैव तत्त्वप्रतिपत्तिर्मार्गानुसारितेति वन्दारुवृत्तौ / तेनासद्ग्रहपरित्यागहेतुरेव मार्गानुयायिकृत्यं भवति / ततो येन कर्त्तव्येना सग्रहपरित्यागो न भवति, तन्मार्गानुयायि कृत्यमपि न भवतीति तात्पर्यम् / अनागाढमिथ्योदृशां त्वसद्ग्रहाभावेन यत्सम्यक्त्वप्राप्तिहेतुस्तदेव मार्गानुसारीति विकल्पो दर्शित इति गाथार्थः // 67 // अथासद्ग्रहपरित्यागहेतुः स्वरूपतः कीदृग्भवति ? इति दर्शयति॥जं किंचि वि परसमये णाभिमयं अमिमयं च जिणसमए / सम्मत्ताभिमुहाण तं खु असग्गहविणासयरं // व्याख्या-यत्किञ्चिदपि कृत्यं श्रद्धानं वेति विशेष्यपदमध्याहार्यम् , परसमये-जैनव्यतिरिक्तदर्शने, नाभिमत-निजमार्गत्वेन नाङ्गीकृतम् , अभिमतं च जैनसमये-जैनशासने जैनैरात्मीयमार्गत्वे હિવે માર્ગાનુયાયિ કર્તવ્યનું સામાન્ય પ્રકારે સ્વરૂપ કહે છે. - આપ આ પણ માર્ગનું અપગ્રહ તેહને પરિત્યાગનું નિમિત્ત જ જે કર્તવ્ય અથવા સમ્યફત્વનું કારણ તે નિશ્ચયે માર્ગાનુસારે. વૃત્તિને અર્થ –આ૫ આપણુ માર્ગ જે શાક્યાદિ અને દિગંબરાદિકનાં દર્શન, તે સંબંધી જે અસગ્રહ-આપ આપણુ ગુરૂપદેશું નીપની જે ક્રિયારુચિ તે રૂ૫, તેહના ત્યાગનું નિમિત્ત તદ્રુપ જે કર્તવ્ય સફત્વની પ્રાપ્તિનો હેતુ, તેહજ માર્ગાનુયાયિ જ્ઞાનાદિ પ્રાપ્તિને અનુકલ એ અક્ષરાર્થ. ભાવાર્થ તે એમ-આગાઢ મિથ્યાત્વી અસગ્રહને પરિત્યાગદ્વારાઈ સમ્યક્ત્વની પ્રાપ્તિ હુઈ, તેહને અસગ્રહના છતાપણુથી, અસગ્રહને તે સમ્યક્ત્વની પ્રાપ્તિને વિષે પ્રતિબંધકપણાથી. એતલાજવતી અસગ્રહવંતને અસગ્રહને પરિત્યાગે સમકિતની પ્રાપ્તિ “અસગ્રહને પરિત્યાગું જ તત્ત્વ પડિવજવું તે માર્ગાનુસારિતા કહીઈ’ તે વતી અસંગ્રહને ત્યાગનું હેતુ તેહજે માર્ગાનુયાયિ કર્તવ્ય હુઈ. તે માટે યે કર્તવ્ય અસગ્રહને પરિત્યાગે ન હુઈ તે માર્ગાનુસારિ કર્તવ્ય પણિ ન હઈ. એ પરમાર્થ. અનાગાઢ મિથ્યાત્વીને તે અસદગ્રહને અભાવે જે સમ્યક્ત્વ પ્રાપ્તિનું હતું, તેહજ માર્ગનુસારિ એ વિકલ્પ દેખાડ્યો. એ ગાથાર્થ છે 67 | - હિવે અસગ્રહના પરિત્યાગને હેતુ તે સ્વરૂપથી કેહવો હઈ. તે દેખાડઈ છઈ– જે કાંઈ પરતને વિષે અનિષ્ટ અને જિનમતને વિષે ઇષ્ટ સમ્યફવાભિમુખને તે નિશ્ચયે અસરગ્રહનું વિનાશનું કરનાર,
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy