SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ अनुमोदमाविमर्शः 169 मेवकारो गम्यो, भव्यानामेव / भव्या अपि प्रत्यासन्नमुक्तयः सम्यग्दृष्टयः सम्यक्त्वाभिमुखा वा ग्राह्याः / तेषामेव मुक्तिनिमित्तं जैनधर्मोपादित्सायाः सम्भवात् धर्मविषयकचित्तोत्साहस्योपादित्सापूर्वकत्वात् / तेषां चोत्कर्षतोप्यपार्द्धपुद्गलपरावर्तावशेषः संसारो भवति / अन्यत्-करणकारापणलक्षणं द्वितीयमन्येषामपि-दूरभव्यानामभव्यानां चापि भवेत् / कथमन्यथा तेषां अवेयकेष्वप्यनन्तश उपपातसम्भव ? इति / यद्यप्यनन्तसंसारिणामपि दूरभव्यत्वमुच्यते, परं इहापापुद्गलाधिकसंसारी ग्राह्य इति व्यक्त्या धर्मोपा: હા રામુ થાય 60 || ..... अथानुमोदनाऽपि प्रशस्ताप्रशस्तभेदेन द्विधा स्यात, तस्याश्च स्वरूपं बिभणिषुः प्रथम सामान्यतस्तद्विषयमाहनं किंचि वत्थुजायं, सामिमयपसाहगंति मइविसओ। तं चिअ णुमोअणिज्जं, पसंसणिज्जं तु इअरंपि।। ___व्याख्या-यत्किञ्चिद् वस्तुजातं स्वरूपतः स्वाभिमतस्य-सुखादेः प्रसाधकम् इति-अमुना प्रकारेण या मति-बुद्धिस्तस्या विषयो-गोचरः आरम्भपरिग्रहादिकं तपःसंयमादिकं वा, ' तं चिअ'त्ति तदेवानुमोदनीयम्-अनुमोदनाविषयो भवति / नान्यत् परेषामिष्टसाधनमात्मनश्चानिष्टसाधनमपि, निजપણ વિશેષણદ્વારા હેતુ કહે છે-જે માટે તે અનુમોદના હર્ષમૂલાકા-હર્ષ-ચિત્તને ઉત્સાહ છે મૂલ જેણીનું એવી છે. ચિત્તના ઉત્સાહ વિના અનુમોદના થતી નથી. આ કારણથી તે અનુમોદના નકકી ભવ્યને જ હોય છે. ભવ્યો પણ જેની મુક્તિ નજીકમાં છે. એવા સમકિતી અથવા સમકિતની સન્મુખ હોય એવા લેવા. કારણુ-તેઓનેજ મુક્તિનિમિત્ત જૈનધર્મની ઉપાદિત્સા-ગ્રહણેરછા સંભવે છે. ધર્મવિષય ચિત્તને ઉત્સાહ ઉપાદિત્સાથી થાય છે. તેઓને વધારેમાં વધારે કંઈક ન્યૂન અર્ધ યુગલપરાવર્ત શેષ સંસાર હોય છે. અન્ય બીજું કરવું કરાવવું રૂપ ધર્મ અને-દૂરભવ્ય અને અભને પણ હેય છે. એમ ન હોય તે તેઓનેઅભને સૈવેયકમાં પણ અનંતવાર ઉપજવું કેમ સંભવે ? , જો કે અનંતસંસારી જીને દૂરભવ્યપણું કહેવાય છે. પરંતુ અહિં કંઈક ન્યૂઅર્ધપગલપરાવર્તથી અધિક સંસારી લે. એથી સ્પષ્ટ રૂપે ધર્મનું ઉપાદાન બતાવ્યું. 6 બે * હવે અનુમોદના પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદથી બે પ્રકારે છે. તેનું સ્વરૂપ કહેવાની ઇચ્છાવાલા મંથકાર પ્રથમ સામાન્યથી તેને વિષય કહે છે - મૂલને અર્થ–તે અનુમોદના પ્રશસ્ત અનઈ અપ્રશસ્તભેદઈ બઈ પ્રકારે કહઈ છઈ. જે કાંઈ વસ્તુને - સમહ પોતાનાં વાહલા જે સુખાદિક તેહને સાધનારૂં અમુકું એવી બુદ્ધિને વિષયઈ જે આરંભપરિગ્રહાદિક અનઈ તપાસંયમાદિક તે અનુમોદવા યોગ્ય હોઈ. અનઈ પ્રશંસવા યોગ્ય પિતાનાં અભિમતના સાધનર્થિકો બિજ હોઈ. અનઈ અનુમોદવા યોગ્ય હોઈ તે પ્રશંસવા યોગ્ય હોઈ પણિ પ્રશંસવા યોગ્ય હોઇ તે અનમેદવા ગ્ય ન હેઈ 61 છે વૃત્તિને અર્થ—જે કંઈ વસ્તુ આરંભ–પરિગ્રહાદિ અથવા તપ સંયમાદિ વરૂપથી પિતાને ઇષ્ટ સુખાદિ તેને સાધનાર છે એવા પ્રકારે મતિ-બુદ્ધિનો વિષય બને તેજ અનમેદનીય-અનુમોદનાનો વિષય થાય છે. બીજું નહિં-બીજાને ઈષ્ટનું સાધન તેમજ પિતાને અનિષ્ટનું સાધનપણુ. જે એ અનુમોદનીય હોય તે
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy