SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ केवलिमा क्रिया न जीवानां भपहेतुः 159 प्राणातिपातोद्योश्रवपरिज्ञानार्थमेव / ज्ञानं च नाश्रवः, संवररूपत्वात् , तस्य च फलमज्ञाननिवृत्तिरेव / यच्च आश्रवपरित्यागहेतु पारत्रिकभयं, तत्प्रासङ्गिकमवसातव्यम् / यथा प्रदीपस्य फलं तमोऽपगम एव / यच्च सर्पादिस्रगादिदर्शनसमुत्थतत्परिज्ञानजन्यं भयहर्षादिकं तत्प्रासङ्गिकम् / यदुक्तम्-'ज्ञानं भूरि यथार्थवस्तुविषयं स्वस्य द्विषो बाधकं, रागारातिशमाय हेतुमपरं युङ्क्ते न कर्त स्वयम् / दीपो यत्तमसि व्यनक्ति तदिदं रूपं स एवेक्षता, सर्वः स्वं विषयं प्रसाधयति हि प्रासङ्गिकोऽन्यो विधिः / // 1 // इति प्रथमाङ्गवृत्तौ / अत एव भगवता श्रीमहावीरेण साधुप्रेषणद्वारा मङ्खलिपुत्रस्य सम्यग्ज्ञानोबोधनिमित्तं स्वल्पायुपिकवचनं श्रावितम् / तच्च तस्याऽन्येषां च बहूनामैहिकपारत्रिकहितहेतुरेव, अन्यथा सर्वज्ञप्रवृत्तेरसम्भवात् / तेन तद्वचः श्रुत्वा सञ्जातसम्यगज्ञानो मङ्खलिपुत्रः अर्हदाशातकोऽहं समुपार्जितपापप्राग्भारो मृत्वा प्रेत्य क ? यास्यामीति समुत्पन्नपारत्रिकभयः कृतनिजपोपगर्हापरायणः सञ्जातः / तथाभूतगर्हया चापेक्षिकाल्पान-तसंसारकरणपूर्वकपुण्यप्रकृतिबन्धं कृतवानिति / अयं भावः-तीर्थकरश्रावितवचनं श्रुत्वा सम्यग्ज्ञानवान् , सम्यग्ज्ञानेन च सजातपारत्रिकभयजन्या निजपापगर्हा, तथाभूतगईया चापेक्षिकाल्पानन्तसंसारकरणपूर्वकपुण्यप्रकृतिबन्धश्चेत्येवं कार्यकारणभावसम्बन्धं पर्यालोच्य भव्यानां ज्ञेयवस्तुविषयकसम्यग्ज्ञाननिमित्तमेवाहदायुपदेशो भवति, न पुनरैहिकपारत्रिकभयनिमित्तमपीति मन्तव्यम् / परम्परया च कारणं प्रायोऽकिञ्चित्करमेव, तत्कर्तृत्वेन व्यपदेशोभावात् / न हि धान्यजन्यो तृप्तिः कणाम्बा-जन्येति कस्याऽपि मतिः। એતલાજ વતી ભગવંત શ્રી મહાવીરે સાધુને એકલી મંખલીપુત્રને સમ્યગ જ્ઞાનને ઉધને અર્થે અલ્પઆયુ જણાવવાનું વચન સંભળાવ્યું. અને તે વચન તો તે મંખલીને અને બહુને એ ભવ અને પરભવનું હિતનું કારણ જ, અન્યથા સર્વજ્ઞની પ્રવૃત્તિના અસંભવથી. તેવતી તે વચન સાંભલી થયું છે સમ્યગ જ્ઞાન જેહને એહો મેખલી, તે અરિહંતને આશાતક હું, ઉપાર્યો પાપને પુંજ જેણે એવો મરીને પરભ કિહાં જાઇસ્ય? એહો ઊપને છે પરભવનાં ભય જેહને એહ, કરી છે પિતાના પાપની નિંદા તેને વિષે તત્પર તે થયો. તેહવી ગઈ તે અપેક્ષાઈ જે અ૫ અનંત* સંસારકરણપૂર્વક પુણ્યપ્રકૃતિબંધ પ્રૌં કરતો હુઓ. એ ભાવતીર્થ કરે સંભલાવ્યું તે વચન સાંભલી સભ્ય જ્ઞાનવંત, સમ્યજ્ઞાને કરીને તે થઈ પરભવના ભયથી જન્ય, પોતાના પાપની ગહ, તેહવી નિંદાઈ તે અપેક્ષાઈ જે અ૯૫ અનંતસંસારકરણપૂર્વક પુણ્યપ્રકૃતિબંધ. એણી રીતિ કાર્યકારણુભાવસંબંધ વિચારીને ભસ્મને 3યવસ્તુવિષયીઆ સમ્યગજ્ઞાનનિમિત્તજ અહિંસાદિકનો ઉપદેશ હુઈ. પણિ એ ભવ પરભવનાં ભયનિમિત્ત નહી એહવું માનવું. પરંપરાઈ કારણ તે પ્રાદે અકિચિત્કરજ, તેહનઈ કરનાર પણિ કથનના અભાવથી. ધાન્ચે જન્ય તૃપ્તિ તે કહેબે ઉપની એવી તે કોઈને મતિ ન હ, પરમાથે તઉ પરભવનું ભયદાન તે અભયદાનજ કહીઈ. ભયમહનીયન બંધના હેતુ પણાના અભાવથીકે, અનંતદુઃખને અનુભવેં જન્ય જે ભય તેહના છાંડવાપૂર્વક અનંતસુખના નિપજાવવા પણાથી. જિમ લેકને વિષે પણિ ભયસહિત અને ભયરહિત જાણને ઉપદેશે સભયમાને છાંડવાપૂર્વક નિભયમાગે જાતે પંથી સુખી થયા. એહ બોલ, તે સર્વને સંમતપણિ ભયવંત કર્યો છમ નહિ કોઈ કહે. એમ નહીં તે સમ્યક્ત્વાદિ પ્રાપ્તિને અથે* ઉપદેશને પણિ ઉચ્છેદ હુઈ, સમ્યકત્વાદિકને પર્ણિ સમય સમય પ્રતે નિરંતર છદ્મસ્થને વિરાધનાના ભયના હેતુપણાથી. તે તે જ્ઞાનાદિક છતે વિરાધનાનું ભય, અણુછતે તે તે નહીં, એ વતી અન્વયે અને વ્યતિરેકે પ્રસિદ્ધજ. જિમ છતે ધને ચરાદિકથી ભય, અણુ ધુને તે નહીં.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy