SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ हिंसाचतुर्भङ्गी-तत्स्वामित्वविचारच तमेव-सावद्ययोगमेव शङ्कारहितो-निश्शङ्कः ऐहिकपारत्रिकभयराहित्येन निरनुकम्पं निरनुतापं यथादृष्टक्रियाभिहेतुमिः सेवमानः किं न लज्जसे ? इत्येवंरूपेण परमभक्तस्याप्याक्रोशविषयो भवतीति तात्पर्यમિતિયાયઃ II 28 || अथ भक्तानामप्याक्रोशविषयीभवने हेतुमाह॥जंतं सेवंतस्स उ केवलिगो तिणि हुंति असमागा। जीववहा 1 लिअ 2 वीसासवाय 3 सणा परावण्णो॥ ___ व्याख्या-तस्मादेव केवली निजभक्तस्योप्याक्रोशविषयो भवति, यद्-यस्मात् कारणात् तं सावद्ययोगं सेवमानस्य केवलिनः त्रीणि स्थानानि असमानानि-अनन्यसानि सर्वोत्कृष्टानीत्यर्थः, भवेयुः कानि तानि ? इत्याह-'जीववहे 'त्यादि / जीववधश्वालीकं च विश्वासघातश्चेति क्रमेण सञ्ज्ञा-नाम येषां तानि जीववधालीकविश्वासघातसज्ञानि / प्राकृतत्वात् पुंस्त्वम् / एवं च सति किं सम्पन्नम् ? इत्याह-परावर्णः / परः-प्रकृष्टोऽवर्णोऽश्लाघा स्यात् , अर्थाज्जिनस्येत्यक्षरार्थः।। भावार्थः पुनरेवं-यदि केवलिनो जीवघातो भवेत् तर्हि सर्वोत्कृष्ट एव भवेत् / सर्वोत्कृष्टत्वं च स्वरूपतः संस्कारतश्च / तत्र स्वरूपतस्तावदेवं-हिंसामधिकृय द्रव्यभावपदाभ्यां चतुर्भङ्गी प्रवचने प्रतीता, तथाहि-द्रव्यतो भावतश्च हिंसा-हन्मीति परिणतस्य व्याधादेमंगववे 1 / द्रव्यतो न भोवतः-ईर्यासશંકારહિતે નિઃશંક ઈહભવ પરભવને ભયરહિત પણિ અનુકંપારહિત પશ્ચાતાપરહિત જેહવી દીઠી તેવી Iક્રયારૂપ હતુઈ સેવતા સ્યુ નથી લાજતા, એહવે રૂપે પરમભક્તને પીણું આક્રોશને વિષય ઉઈ' એ પરમાર્થ I18. હિવે ભક્તને પીણું આશના વિષય થાવાને વિષે બીજો હેતુ કહે છે . જે માટે તે સેવતાં કેવલીને ત્રિણિ હુઈ અધિક. જીવવિધ અલીકર વિશ્વાસઘાત નામે - ' પરમ અવર્ણવાદ. અર્થ તે માટિંજ પિતાના ભક્તને પણિ નિંદાને વિષય હુઈ. જે કારણ માટે તે સાવધ યોગને સેવતાં કેવલોને તીન સ્થાનક તે સર્વોત્કૃષ્ટ હુઈ. તે કિહાં તે કહિઈ છઈ. જીવવધ મૃષાવચન અને વિશ્વાસઘાત નામઈ તે. પ્રાકૃતપણાથી પુલિગપણું. એહવું છતે સ્યુ નીપનું ? તે કહે છે ઉત્કૃષ્ટ અવર્ણવાદ હુઈ, અર્થથી જિનને. એ અક્ષરાર્થ. ભાવાર્થ તે એ-જ૩ કેવલીનઈ જીવઘાત તઉ સર્વોત્કૃષ્ટજ હુઈ. સર્વોત્કૃષ્ટપણું તઉ સ્વરૂપથી તથા સંસ્કારથી. તિહાં સ્વરૂપથી તો ઇમ-હિંસા ઉદ્દે શી ચઉભંગી દ્રવ્યભાવપદે પ્રવચનને વિષઈ પ્રસિદ્ધ. તે કિમ દ્રવ્યથી અને ભાવથી હિંસા તે “હણ” એહવા પરિણામવંત જે વ્યાધાદિ તેહને મૃગવને વિષે 2. દ્રવ્યથી પણિ ભાવથી નહી કર્યાસમિતિ યુકતસાધુને પ્રાણિવધે 2. જે માટે આગમ વજું એહવા પરિણામવંતને પ્રાણિવધની સંપ્રાપ્તિ થઈ. પણિ મૂકાઈ વૈરથી-કર્મબંધથી, અણહણત પણિ ન મૂકાઈ કિલષ્ટભાવ હિંસાની વતી. ભાવથી પણિ દ્રવ્યથી નહીં, અંગારમદકને કીટની બુદ્ધિ અંગારા મર્દનને વિષે અથવા અહ૫ પ્રકાશ આ રજજુને સપની બુદ્ધિ હણતાને રૂ. દ્રવ્યથી એ નહીં અને ભાવથીએ હિંસા નહીં, મનવચનકાયાઈ શુદ્ધ એહવા સાધુને ઇ, એ વંદિત્તાની વૃત્તિને વિષે.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy