SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ केवलित्वलिङ्गविज्ञानोपायः त्वात् जीवघातवर्जनेन जिनाज्ञायाः परिपालनात् / केवलिनस्तु सप्तापि स्थानानि मोहनीयक्षयजन्यत्वेन ततो विलक्षणानि मिथ्याकारायुक्तव्यापारराहित्येन अभिव्यजितानि सर्वकालं केवलित्वगमकानि सुलभान्येव / नहि केवली कदाचिदपि मिथ्याकाराद्युक्तव्यापारवान् भवति, सम्भावितजीवघातादिलक्षणकारणाभावात् / नन्वेवं लिङ्गानां निरूपणं व्यर्थमेव, भवान् केवली उत छद्मस्थ ? इति प्रश्ननिर्वचनाभ्यामेव निर्णयसम्भवादिति चेत् / मैवं, परीक्षणीयपरीक्षकयोरन्यतरस्य मूकत्वे देशकालादिव्यवहितत्वे वक्तुर्वचस्यविश्वासे च लिङ्गैरेव तन्निर्णयसम्भवादिति गाथार्थः / / 12 / / ____अथ केवलित्वगमकानि सप्तापि लिङ्गानि केवलिनः सर्वांशैराश्रवाभावे सिद्धे सत्येव सम्यग् भवन्ति, तेन सर्वथाश्रवाभावं दृष्टान्तेन समर्थयन्नाह॥णाणावरणाभावे लेसो दोसस्स णेव णाणस / जह तह चरित्तमोहाभावा दोसो ण चरणस्स // 13 // व्याख्या-ज्ञानावरणाभावे-ज्ञानावरणीयकर्मक्षये सति, ज्ञानस्य दोषः-संशयविपर्ययादिलक्षणः , तस्य लेशोऽपिगम्यः, लेशोऽपि-छायामात्ररूपोऽपि नैव-न भवेदेवेत्यर्थः / यथेति दृष्टान्तोपन्यासे / तथा चारित्रमोहाभावात् चरणस्य-चारित्रस्य, दोषो-दोषलेशोऽपि न भवेत् / स च दोषः प्राणातिपाताद्याश्रवछायामात्ररूपोऽपि सूक्ष्मातिचाररूपोऽपि न भवेत् , कारणाभावात् / अयं भावः-यदि चारित्रमोहनी પ્રમુખને ભય ત્રાસને ઊપજાવા કરી અપહર લેવું ઈત્યાદિ જે અનેક પ્રકારિ અનુષ્ઠાન સંભાવ્યો જે થાનાર છવધાતાદિદોષ તેહને ભર્યો ઉત્પન્ન, અવસર આશ્રયીને અનિયતપણિ એટલા માહિતું કણેક નિરંતર હુજ, તે પણિ પિપીલિકાદિ છવ તેહને ભત્રાસનું ઊપજાવવું તે સાવદ્ય, એહવું જણાવીને' છવધાતના વર્જવાની અભિપ્રાયવંતને પણિ અશક્ય પરિહારઈ તેનું સેવવું, તે છઠ્ઠા ચિહ્નરૂપ છદ્મસ્થપણાનું જણાવનાર સામાન્યથી સદાઈ સુલભજ. તે પ્રતિષવવઈ સંયત તે યથાવાદી તેહ કરનાર નહી. એ પણિ માનવું. અશકપરીહારે પણિ પ્રત્યાખ્યાત જે સાવધ તેના સેવવાથી, પ્રમાર્જનાદિકને અણુકરવાપણું સંપજે ઈમ તે નહિ, જવઘાતને વર્જનને અભિપ્રાયે સાધુને મહાનિર્જરાનાં હેતુપણાથી. જીવઘાત વર્જવઈ કરી જિનાજ્ઞાના પરિપાલનથી. કેવલીને તક સાતે ચિહ્ન મેહની ક્ષયથી ઉપના પણ કરી તેથી વિલક્ષણ મિચ્છામિ દુક્કડાદિક જે કહ્યા વ્યાપાર તેણિ રહિતપણિ જણાવ્યા સદા એ કેવલી પણાનાં જ્ઞાપક સુલભજ. કેવલી તકે કિનારે પણિ મિચ્છામિ દુક્કડાદિક કહ્યો જે વ્યાપાર તે વંત હુઈ ઈમ તકે નહી. વિચાર્યું જે છવઘાતાદિરૂ૫ કારણ તેહના અભાવથી. તો છમ લિંગનું નીરૂપણ મિથ્યાજ, તું કેવલી અથવા છદ્મસ્થ એહવે પૂછ અને ઉત્તરેજ નિશ્રયના સંભવથી એહવું જ મ બોલ. પરીક્ષા કરિવા યોગ્ય અને પરીક્ષાને કરનાર તે બિહુમણે એકને મૂકપર્ણિ દેશકાલાદિ અંતરિત પણિ કથકને વચને અવિશ્વાસ છતું, લિગેજ તેહના નિર્ણયના સંભવથી. એ ગાથાર્થ in૧રા હિંવે કેવલી પશુના જ્ઞાપક સાતે લિંગ તે કેવલીને સર્વાશે આશ્રવને અભાવ સિદ્ધ થએજ ભલાં હુઈ'. તેવતી સર્વથા આશ્રવના અભાવ પ્રતિ દષ્ટાંતિ કરી સમર્થત કહે છે. જ્ઞાનાવરણને અભાવે દેષ લેશમાત્ર ન હુઈ જ જ્ઞાનને જિમ, તિમ ચારિત્રમોહના અભાવથી દોષ ન હુઈ ચારિત્રને –ગાથાથ. વૃચર્થજ્ઞાનાવરણીયકર્મને ક્ષય છતે જ્ઞાનને દેષ સંશયવિપર્યયાદિપ તેહને લેશ, અપિ ઇહ જાણુ, લેશ પર્ણિ છાયામાત્રરૂપપણિ ન હુઈ જ, કથાશબ્દ તે દષ્ટાંતના ઉપન્યાસને વિષે વતે, તિમ
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy