SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ [] લખવાનું કામ ઘણું જ કઠિન હોય છે. મહોપાધ્યાયશ્રી મેઘવિજ્યજી મહારાજે આ કામ સુંદર રીતે કરીને આપણને આપ્યું છે. બૃહત્ ત્રિષષ્ટિ કરતાં આમાં ક્વચિત્ નામભેદ તથા વર્ણનભેદ જોવામાં આવે છે, આની પાછળ કેઈ સ્ત્રોત છે, કે કલ્પના જ છે કે સ્મૃતિભેદ છે તે સંશોધનને વિષય છે. - અનેક ગ્રંથે વિવિધ કારણોસર કાળાંતરે કૂટ થઈ ગયેલા છે. આવા ચંદ્રલેખાનાટિકા વગેરે કેટલાક ફૂટ થઈ ગયેલા ગ્રંથ પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ પાસે છે. તેઓ , આવા ગ્રંથને શુદ્ધ કરીને–સંપાદન કરીને શીધ્ર પ્રકાશમાં લાવે એ જ શુભેચ્છા. .." દેવ-ગુરુકૃપાથી આ લઘુ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતને શુદ્ધ કરીને તથા ત્રુટિત શ્લોકોને પણ યથામતિ પૂર્ણ કરીને આ ગ્રંથને પ્રકાશમાં લાવવા માટે સંપાદકને મારાં અનેકશઃ અભિનંદન. વિક્રમ સંવત 2048, ) પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વર પટ્ટાલંકારઆસો સુદિ 1 પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરશિષ્યરત્નતા. 27-9-92 પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી આદરિયાણા-૩૮૨૭૮૦ ) મુનિ જબૂવિજય
SR No.004305
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitam
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1993
Total Pages376
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy