SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ श्री ऋषभदेवस्वामिने नमः / श्री शान्तिनाथाय नमः / श्री शंखेश्वरपाश्वनाथाय नमः / શ્રી માવહ્યાભિને નમઃ | श्री गौतमस्वामिने नमः / કિંચિત્ વક્તવ્ય અનંત ઉપકારી અરિહંત પરમાત્માની દેશના સર્વ દેશ તથા સર્વ કાળમાં મુખ્યતયા ત્રણ વિષય ઉપર કેન્દ્રિત થયેલી હોય છે. સંસારમાં જીવો કેમ બંધાય છે, બંધાયા પછી જે સંસારમાં કેવા કેવા અનેક અનેક કલેશને પામે છે, તેમ જ જીવો આ બંધને તથા કલેશમાંથી કેવી રીતે મુક્તિ પામે. જ્ઞા નવા વક્ષેતિ, મુરચંતિ, ના य किलिस्संति / આ દષ્ટિએ જૈન ધર્મકથાનુગ જગતના જીવના કલ્યાણની બાબતમાં વિશ્વમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. જે રાગ-દ્વેષ-મેહ રહિત થઈને વીતરાગમાર્ગના ઉપાસક બનીને સંસારના કલેશે તથા બંધનમાંથી કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરે એ જ આ સમગ્ર ધર્મકથાનુગને મુખ્ય વિષય છે. ઈતિહાસ એ આ ધર્મકથાનુયેગને મુખ્ય વિષય નથી, છતાં જરૂરી ઇતિહાસ પણ આમાં આવી જાય છે. ' આ દષ્ટિએ વિચારતાં, જૈનકથાસાહિત્યમાં પ્રાકૃતભાષામાં શ્રી શીલાંકાચાર્ય વિરચિત પૂનમાકુરિસર્ચે તથા સંસ્કૃતભાષામાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિદિશાપુરુષગતમ્ અત્યંત મહત્ત્વના ગ્રંથ છે કે જેમાં 24 તીર્થકર ભગવાન, - 12 ચક્રવર્તી, 9 બલદેવ, 9 વાસુદેવ, તથા 9 પ્રતિવાસુદેવેનું જીવનચરિત્ર, બીજી પણ નાની-મોટી વૈરાગ્યરસગર્ભિત અનેક અનેક કથાઓ, અને ઉપદેશરૂપ તથા પ્રાસંગિક અનેક અનેક વાતે સંક્ષેપ અથવા વિસ્તારથી વર્ણવેલી છે. આ | વિક્રમની ૧૩મી શતાબ્દીના પ્રારંભમાં રચાયેલું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત જૈનસંઘમાં અત્યંત સુપ્રસિદ્ધ છે. તેના અનેક ભાષામાં અનુવાદો પણ થયેલા છે. વિક્રમની ૧૦મી શતાબ્દીમાં પ્રાકૃતભાષામાં રચાયેલું ઉપન મહાપુરિસચરિયું ઓછું પ્રસિદ્ધ છે અને 30 વર્ષ પૂર્વે જ પ્રકાશિત થયેલું છે. આ બંને ગ્રંથમાં જૈન સંઘને મહત્ત્વને ઈતિહાસ પણ આવી જાય છે. પરંતુ આ બંને ગ્રંથ મોટા સમુદ્ર જેવા છે. પરંતુ આ બધી વાતને સંક્ષેપમાં સમાવે એવું પણ લધુ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમ નામનું ગ્રંથરત્ન છે કે જેથી રચના પ્રસિદ્ધ વૈયાકરણ તથા પ્રસિદ્ધ સાહિત્યકાર મહોપાધ્યાય 1 જ્ઞાતાધર્મકથા-૧, 1, 22.
SR No.004305
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitam
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1993
Total Pages376
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy