SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ५२) पञ्चवर्गपरिहारश्रीनेमिनाथस्तवः ૨૩ પદ્યનું આ સ્તવ સંસ્કૃત ભાષામાં રચાયું છે. સ્તવનામ પરથી જ રચનાની વિશેષતાનો બોધ થઈ જાય છે. કે કર્તાએ વર્ગીય ૨૫ વ્યંજનોનો ત્યાગ કરી માત્ર ---4---- આ આઠ વ્યંજનોનો ઉપયોગ કરી નેમિનાથ પરમાત્માની સ્તવનાસ્વરૂપે ૨૨ પદ્યોની રચના કરી છે. તેમાં પણ ઉપજાતિ, ઉપેન્દ્રવજા, શાલિની, દોધક, સ્વાગતા, રથોદ્ધતા, પ્રબોધિતા, વંશસ્થ, તોટક, ઐગ્વિણી, ભુજંગપ્રયાત, તવિલમ્બિત, વસન્તતિલકા, મંદાક્રાન્તા, શિખરિણી, શાર્દૂલવિક્રીડિત, ગ્નગ્ધરા અને માલિની આ ૧૮ છંદોનું નિયોજન કર્યું છે. આ સર્વ વસ્તુસ્થિતિ કર્તાની અસામાન્ય વિદ્વત્તાનો પ્રઘોષ કરે છે. અન્ય પદ્યમાં કર્તાએ સ્વનામોલ્લેખ કર્યો હશે કારણ કે આ પદ્ય પંચવર્ગપરિહાર નથી અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા સ્વરબંધારણના છંદોમાં ૨૧ સ્વર સુધી ચડ્યા પછી ૧૫ સ્વરનો માલિની છંદ પ્રયુક્ત કર્યો છે. આથી, કર્તાનું નામ અહીં હોઈ શકે. પરંતુ, તેના વિષે સ્પષ્ટ મન્તવ્ય બાંધી શકાય તેવું જણાતું નથી. शैवेयसार्वं सरसं सहस्रवर्षायुषं शीलसरोरुहांशुम् । सेवेऽहसं संवरवैरिवारि-वाहस्य वायुं शिवशं यियासुः ॥१॥ [उपेन्द्रवज्रा] वयस्य विश्वावलयस्य सर्वसहर्षहर्यश्वरसेशसेव्य ! । सहासयोषाविसरोरुहावैरविह्वलश्रेय ऋषीश ! राहि ॥२॥ सर्वंसहायां विससारहारि, विहाय सीलाविवरेसु लीलम् । उल्लासि शैवेय यशोहरस्वर्वशेश हंसावलिसावहेलम् ॥३।। [उपजाति] श्रीशैवेयं हारदूरारसाला, सुव्याहारं शिश्रियुर्ये विशालम् । शश्वल्लोलं स्वैरिविश्वार्यवश्यं, ह्याशूवास श्रेय एषां सवेशे ॥४।। [शालिनी] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy