SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ३१) रैवतगिरिमण्डननेमिनमस्कारस्तोत्रम् . અપભ્રંશ ભાષાના પાંચ વસ્તુ છંદમાં રચાયેલ આ કૃતિ શ્રી ગિરનારની યાત્રા કરીને રચાયેલી છે. પ્રભુના દર્શનના આનંદને, પ્રભુસ્તવનમાં ઢાળ્યો છે. પ્રથમ વસ્તુમાં સહસામ્રવનમાં શ્રીનેમિનાથ પરમાત્માના ત્રણ કલ્યાણક થવાનો ઉલ્લેખ છે. જિનપ્રભસૂરિજી વિરચિત (ર.સં. ૧૩૮૯) રૈવતગિરિકલ્પમાં પણ એ જ ઉલ્લેખ છે. પરંતુ અન્યત્ર છત્રશિલાના અન્તભાગમાં દીક્ષા, સહાસામ્રવનમાં કેવલજ્ઞાન, અને અવલોકનશિખર પર નિર્વાણકલ્યાણકોનો ઉલ્લેખ છે. ત્રીજા પદ્યમાં વ્યાજસ્તુતિનો પ્રયોગ કર્યો છે– 'धन्नजुव्वण रुवसंपुन्न, राइमई कणि कन्न छंडिअ,.. जरइ विरई असईण धुरि, मुत्तिमणिरसमंडिय' જેનું યૌવન લસલસતું છે, જે અતિશય રૂપવાન પણ છે, જે પોતાના પર રાગવતી છે તે કન્યાને છોડીને જેમણે (નેમિનાથ પરમાત્માએ) ઘરડી વિરકત અને અત્યંત અસતી મુક્તિરમણી સાથે રસ માંડ્યો.” जिणि निज्जिय जिणि निज्जिय मयण भडवाय, बालप्पणि परिहरिय रज्ज कज्ज सावज्ज जाणिअ, पसूअह बंध छोडावि करि दयाधम्मवली चित्ति आणिय । उग्गसेन-धूअ रायमई छंडिय संजमभार, जिणि आदरीउ सो जयउ उज्जलि गिरि सिणगार ॥१॥ [वस्तु] सयलतीरथ सयलतीरथ मज्झि सिणगार, सिरिरेवई गिरिमंडणउ मुत्तिरमणि-रसरंग-विद्धउ, कज्जलजलदसमाणतणु मोहपासजिणिदूरिकिद्धउ । ૧. ધર્મઘોષસૂરિવિરચિત રૈવતગિરિકલ્પ, અજ્ઞાતકર્તક રૈવતગિરિકલ્પ આદિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy