________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
...
.
* સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મના ઉદયવાળા જીવોને પહેલું ગુણઠાણું જ હોય છે, એટલે બીજે ગુણઠાણે એ ત્રણે પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો..
* આતપ, ઉદ્યોત અને પરાઘાત નામકર્મનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય અને ઉચ્છ્વાસ નામકર્મનો ઉદય શ્વાસોચ્છ્વાસ પર્યાપ્ત પછી થાય. એટલે શરીરપર્યાપ્તિ પૂર્વે જ રહેનારા સાસ્વાદને એ બધી કર્મપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો..
* મિથ્યાત્વનો ઉદય માત્ર પહેલે ગુણઠાણે જ હોવાથી અહીં તેનું વર્જન કર્યું.. (એટલે સાસ્વાદને ૮૦-૧૩=૬૭ પ્રકૃતિઓનો ઉદય હોય.)
વિશેષ નોંધ : કેટલાક આચાર્યોના મતે એકેન્દ્રિયોને શરીરપર્યાપ્તિ પછી પણ સાસ્વાદનગુણઠાણું મનાયું છે.. એટલે તે લોકોના મતે સાસ્વાદન ગુણઠાણે, શરીરપર્યાપ્તિ પછી ઉદયમાં આવનારી નિદ્રાપંચક + આતપ + ઉદ્યોત + પરાઘાત એ ૮ પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. (એટલે તેમના મતે ૬૭ + ૮ = ૭૫ પ્રકૃતિનો ઉદય કહેવો.)
કાર્યગ્રન્થિકમતને લઈને એકેન્દ્રિયોને સાસ્વાદનગુણઠાણું સમજવું.. બાકી સિદ્ધાંતમતે એકેન્દ્રિયોને અજ્ઞાની કહ્યા હોવાથી સાસ્વાદનગુણઠાણું તેઓને માન્ય “નથી.
સં. ગુણઠાણું | પ્રકૃતિઓ
ઓધથી
८०
૧
મિથ્યાત્વ
૨ સાસ્વાદન
> એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયયંત્ર
વિચ્છેદ
Jain Education International
૩૦
८०
૬૭
વૈક્રિયદ્ઘિકાદિ-૧૧, ઔદારિકાંગોપાંગાદિ-૧૪, સ્ત્રીવેદાદિ-૧૪, (તેમાંથી યશનામ છોડી દેવું.) કુખગતિદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસનામ = ૪૨ ઓઘની જેમ
નિદ્રાપંચક + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આપત + ઉદ્યોત + પરાઘાતઢિક+મિથ્યાત્વ=૧૩
* ‘पूर्वमतेन शरीरपर्याप्त्युत्तरकालमपि सास्वादनभावस्येष्टत्वादायुर्बन्धोऽभिप्रेतः' - बृहद्વન્ધસ્વામિત્વજ્ઞામિત્રી (શ્લો૦ ૨૪-વૃત્તૌ) I
‘Ēવિયા ાં મંતે ! વ્ઝિ નાળી અન્નાળી ? ગોયમા ! નો નાળી નિયમા અન્નાળી । તથા વૈજ્ઞયિા ાં અંતે ! િનાખી અન્નાની ? ગોયમા ! નાળી વિ અન્નાળી વિ।'
-
• માવતીસૂત્રમ્ (શત૦ ૮, દે. ૨)
For Personal & Private Use Only
www.jainelibrary.org