________________
પ્રતિમાલેખાને અનુવાદ
(૫૦૮)
સ૦ ૧૪૩૪ના વૈશાખ વિર્દ ૨ ને બુધવારે પારવાડ જ્ઞાતીય વ્યત્રહારી ભેહુણ, તેની ભાર્યાં ચાંપલ, તેના પુત્ર વિરૂઆકે શ્રીઅંખિકાની મૂર્તિ ભરાવી અને તેની મડાહડગચ્છીય શ્રીસેામપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૩૦
(૫૦૯) સ૦ ૧૫૨૧ના ફાગણ સુદિ ૫ ને ગુરુવારે થેાહરીના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય પિતા શ્રવણ અને માતા સહજલદેના પુત્ર ભૂવરે, પેાતાની ભાર્યા અસિરિ અને પુત્ર પેાતાના કલ્યાણુ માટે શીતલનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમાગચ્છના ભટ્ટારક શ્રીસાધુસુંદરસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરવી. (૫૧૦)
સ ૧૫૨૮ના અષાડ સુદ ૫ ને રવિવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી માલા, તેની ભાર્યા મટકૢ તેના પુત્ર શ્રેષ્ઠી ગાવિંદે, તેણી ભાર્યાં ગુરદેની સાથે, પેાતાના માતાપિતાના કલ્યાણ માટે, શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની આગમગચ્છીય પૂજ્ય શ્રીસિંહદત્તસૂરિજીના શિષ્ય શ્રીસોમદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૧૧)
સ॰ ૧૫૫રના મહા સુદિ ૧૨ ને બુધવારે પારવાડજ્ઞાતીય કુંડવાડાના રહેવાસી શા. આલ્હા, તેની ભાર્યો ફિણી, તેના પુત્ર શા. પાતાએ, તેની ભાર્યો પ્રીમલદે, તેના પુત્ર જીવડ, તેની ભાર્યા લખમાદે વગેરે કુટુંબ સાથે શ્રીશીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહેમવિમલસૂરિજીએ પ્રતિષ્ઠા કરી બ્રહ્માણુગચ્છમાં....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org