________________
જીરાવા
પુત્ર સાલ્હાની ભાર્યા મણિબાઈના પુત્ર સંઘવી રત્નસિંહના પુત્ર કલવર્ગોના રહેવાસી પાસરાજે શ્રીજીરાવલાના મંદિરમાં ચાકીનુ શિખર કરાવ્યું.
૩૯
(૧૪૧)
સ. ૧૪૮૩ના ભાદરવા વદે ૭ ને ગુરુવારે શ્રીકૃષ્ણહિંગચ્છીય તપાપક્ષમાં શ્રીપુણ્યપ્રભસૂરિના પટ્ટધર ગચ્છનાયક શ્રીજયસિ’સૂરિના ઉપદેશથી કલવર્ગોના રહેવાસી ગાંધી ગાત્ર અને એશવાલવંશીય શા. ઢાલુના પુત્ર સંઘવી લહુંગના પુત્ર શા. માની ભાર્યો પામાઈના પુત્ર શા. અજેસીના ભાઇ સં. આસુએ શ્રીજીરાવલાના મંદિરમાં ચાકીનું શિખર કરાવ્યું.
(૧૪૨)
સ’. ૧૪૮૩ના ભાદરવા વદ ૭ ને ગુરુવારે શ્રીમલધારી ગચ્છના શ્રીમતિસાગરસૂરિના પટ્ટધર શ્રીવિદ્યાસાગરસૂરિના ઉપદેશથી કલવર્ગોના રહેવાસી ગાંધી ગાત્રના શા. દલડુના પુત્ર શા. પેામાના પુત્ર સસૂઆની ભાર્યો સંઘવિણી રાજુના પુત્રા એશવાલજ્ઞાતીય તુકદે અને સંદેએ શ્રીજીરાવલાના મંદિરમાં ચાકીનું શિખર કરાવ્યું.
(૧૪૩)
સ. ૧૪૮૩ના ભાદરવા વિઢ ૭ ને ગુરુવારે શ્રીતપાગચ્છનાયક શ્રીદેવસુ દસૂરિ, શ્રીસેામસુંદરસૂરિ, શ્રીમુનિસુંદરસૂરિ, શ્રીજયચંદ્રસૂરિ, શ્રીભુવનસુ ંદરસૂરિના ઉપદેશથી લવનગરમાં શ્રીમાલજ્ઞાતીય ઠાકુર ડુંગરની ભાર્યાં ચંપાઈના પુત્રા ઠા. મામસી અને રત્નસિંહે શ્રીજીરાવલાના મંદિરમાં ચાકીનું શિખર કરાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org