________________
પ્રતિમાલેખાને અનુવાદ
(૪) સ. ૧૧૩૮માં ધ્રાંગ (?) અને વલ્લભદેવીના પુત્ર વીરક શ્રાવકે શ્રેયાંસજિનની પ્રતિમા ભરાવી.
(૫)
સ. ૧૧૩૮માં સુંદરીના પુત્ર સામદેવના ભાઈ એ શીતલજિનની પ્રતિમા ભરાવી.
( ૬ )
સ. ૧૧૩૮માં મહાદેવ અને મડકાના પુત્ર સહદેવ શ્રાવકે શ્રીસુવિધિનાથ ભની મૂર્તિ ભરાવી.
(૭)
સ. ૧૧૩૮માં વીરક અને સાહિકાના પુત્ર દેવીગના ભાઈ જાસક શ્રાવકે શ્રીવિમલનાથ ભુની પ્રતિમા કરાવી. (૮)
સ. ૧૧૪૬ના જેઠ સુદિ ૯ને શુક્રવારે પૂર્ણદેવ અને ભાલિકાના પુત્ર પાહરિ શ્રાવકે ભાઈ વીરકની સાથે શ્રીવીર જિનેશ્વરની પ્રતિમા ભરાવી.
(૯)
સ. ૧૧૬૧માં થારાપદ્રીયગચ્છમાં શ્રીશીતલનાથ ભ નું મિંખ ભરાવ્યું.
(૧૦)
(૧૧)
ત્રણે કલ્યાણુકાના દિવસેામાં શ્રીનેમનાથ ભ૦ના ખિ ખેાની નવાંગવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિના સંતાનીય શ્રીચ’દ્રપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી, જે શ્રેષ્ઠી સુમિગ, શ્વે. વીરદેવ, શ્રી
For Personal & Private Use Only
સ. ૧૧૯૧ના.
Jain Education International
www.jainelibrary.org