SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૮) ભોજપ્રબંધ ભાષાંતર. પ નમસ્થાન પૃપરિગનો પૂર્વવતનો, वने वासः कन्दाशनमिति च दुःस्थं वपुरपि । इतीक्षोऽगस्त्यो जलनिधिमशेपं यदपिबत् , क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥ २॥ અગત્યઋષિનું જન્મસ્થાન ઘડો છે, તેનો પરિવાર મૃગલાંઓ છે, તેને પહેરવાનાં વિશ્વ વિકલનાં છે, તેનો નિવાસ વનમાં છે, તેનું ભોજન કંદમૂળનું છે તથા તેનું શરીર પણ દુ:સ્થ-વૃદ્ધાવસ્થાવાળું છે; આવા પ્રકારના તે અગત્ય ઋષિ છે, તો પણ તેણે આખા સમુદ્રનું પાન કર્યું, તેથી સિદ્ધ થાય છે કે મહાન પુરૂની ક્રિયાની સિદ્ધિ તેના સત્ત્વમાં જ રહેલી છે. પણ ઉપકરણમાં રહેલી નથી. " विपक्षः श्रीकण्ठो जडतनुरमात्यः शशधरो, वसन्तः सामन्तः कुसुममिषवः सैन्यमवलाः । तथापि त्रैलोक्यं जयति मदनो देहविकलः, શિયાસિદ્ધિઃ સર્વે વસતિ મહતાં નો રૂ .” “કામદેવને શંકર શત્રુ છે, જડ શરીરવાળે ચંદ્ર મંત્રી છે, વંસત હતુ સામંત છે, પુષ્પો બાણ છે, સ્ત્રીઓ સૈન્ય છે અને પોતે પણ શરીર રહિત છે, તો પણ તે ત્રણ લોકને જીતે છે, તેથી સિદ્ધ થાય છે કે મહાન પુરૂષની ક્રિયાની સિદ્ધિ તેના સર્વેમાં જ રહેલી છે, પણ ઉપકરણમાં રહેલી નથી.” विजेतव्या लङ्का चरणतरणीयो जलनिधि-- विपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः । तथाऽप्येको रामः सकलमवधीद्राक्षसकुलं, क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥४॥" લંકાને જીતવી છે, સમુદ્રને ચરણવડે તરવાનો છે, રાવણ જેવો શત્રુ છે, અને રણસંગ્રામમાં વાંદરાઓ સહાયભૂત છે, તો પણ રામે એકલાએ જ સમગ્ર રાક્ષસનું કુળ હણ્યું, તેથી સિદ્ધ થાય છે કે મહાન પુરૂષની ક્રિયાની સિદ્ધિ તેના સર્વેમાં જ રહેલી છે, પણ ઉપકરણમાં રહેલી નથી.” તે સાંભળી રાજાએ તુટમાન થઈ તેમાં રહેલા પિતાને ઘણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy