SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વન્યાયવિભાકર વિષે અ મિ પ્રા ચ તર્કશાસ્ત્રને સાંપ્રત સમયને આ અજોડ ગ્રંથ છે. આ બીજા ભાગનાં ૭૧૭ પૃષ્ઠ છે. ન્યાયના અભ્યાસીઓ માટે ખૂબજ ઉપયોગી છે. આ ગ્રંથમાં તેમજ પ્રથમ ભાગમાં ગુરુ ગુર્વાદિના નામની લાંબી વંશાવળીઓ કે વિશેષણે કે પ્રશસ્તિ નથી. મુદ્દાની વાત જ છે. એ આ ગ્રંથની વિશિષ્ટતા છે. (મુંબઈ સમાચાર) તત્ત્વન્યાયવિભાકર-ભાષાંતર સહિતના બંને અમૂલ્ય ગ્રંથરને મળી ગયા છે. ખૂબ જ ઉપયોગી છે. વાંચતા અમો ખૂબ ખુશ ખુશ થયા છીએ. ખરેખર પૂ. ગુરુદેવે પોતાની સદ્દબુદ્ધિને ઉપકાર માટે શ્રમ વેઠીને કેટલી સફળ બનાવી છે. તે વિગ્ય આ ગ્રંથે પુરવાર કરે છે. - ભાષાંતર માટે આ.શ્રીને પરિશ્રમ પણ સવિશેષ પ્રશંસા નીય છે. આ ભાષાંતર ભણનારને કેટલો સહકાર આપશે તે તે વર્ણનાતીત છે. ધન્ય છે દાદા-પત્રની બેલડીની બુદ્ધિ અને પ્રયનને– (એક વિદુષી સાડવી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy