SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનમિજિનકેવલજ્ઞાનકલ્યાણકસ્તુતિએ : ૩૧૫ ૪૫al ભુવનજન ગુરાણી ભવ્યજીવે ધરાણી, ત્રિભુવનપતિ વાણી સાંભલે ભાવ આણી. ૩ કરકમલ ધરંતી કેલી લીલા કરતી, જિનપદ સમરતી સંઘ વિઘ હરંતી; સમકિત ગુણવંતી ભારતી સૌમ્યકતી, શુભમતિ વિલસતી દાન દક્ષા જયન્તી. ૪ + ૨ (રાગ-વરસદિવસમાં અષાઢચોમાસું.) શ્રીનમિજિનવર ભુવનદિણંદ, વિજ્યરાજકુલ જલનિધિચંદ, વપ્રારાણું નંદ, સુરપતિપૂજિત પદ અરવિંદ, મત્ત મદન માતંગ મયંદ, માયાવેલી ગચંદ; મન વચ કાયા જાસ અફંદ, ક્રોધાદિક અરિ કીધા મંદ, છેદિત દુરમતિ મંદ, સુદિ મૃગશિર માસે સુખકંદ, એકાદશીદિવસે આનંદ, કેવલ પામ્યું અમંદ. જિન કેવલ ઉપજે જિણિ 'ઠાય, ટાળે રેણુ વિકવિ વાય, નીર કુસુમ વૃષ્ટિ થાય, રયણ કંચન ને રાત સુહાય, પ્રાકાર ત્રિણ રચે સુખદાય, તિહાં મણિપીઠ ઠરાય; તે વચે વૃક્ષ અશકની છાય, સેવનસિંહાસન મંડાય, તિહાં બેસે જિનરાય, - - - - - - - - - - 1 વાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy