SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦૨ [૮૪૦] સ્તુતિતરંગિણી ભાગ ૨ : અષ્ટાદશતરંગ + ૩ (રાગ -મનોહરમૂરતિમહાવીરતણું.) શ્રીમલ્લિનાથ નમું મિથિલાપુરી, જસ જનમ જેહ સફલે કરી; ઈન્દ્રાદિક સુરવર આવિયા, પ્રભુ લઈ સુરગિરિ —વરાવિયા. ૧ સ્વર્ગમૃત્યુભવન છઈ જે પાયાલી, ત્રિભુવનબિંબ હું વંદુ અતિરસાલી; તિહાં બિંબ અસંખ્યાતા જાણુઈ, શ્રીજિનવચને વખાણુઈ ૨ જિનવચન સુધારસ જલધરઉ, તેણઈ સીંચઉ આત્મસુરતરૂ અર્થ કુસુમ પરાગ મહિ મહઈ, શિવફલ દીઠઈ ભવિ ગઈ. ૩ શ્રીવિદ્યાદેવી સરસ્વતી, વાણી નિર્મલ જે વરસતી; આરાધું હું તુજ એક મન્ન, સેવક કહી હાજે મુજ પ્રસન્ન. ૪ + 8 ( રાગ-મનહરમૂરતિમહાવીરતણી.) સુખદાયક વંદુ મલ્લિનાથ, ભવસાયર પડતાં દઈ હાથ; માગશર એકાદશી જનમીયા, તવ સર્વ જગ આણંદ પામીયા. ૧ ચઉવીશ જિનવર વંદઈ, સબ જનમનાં પાપ નિક દઈ, મનવંછિત આપઈ સુખ અદ્ધિ, તે જિનવર પ્રણમું ભાવસિદ્ધિ. ૨ પ્રભુવાણી એજનગામિની, જે દુરગતિનાં દુઃખદામિની , ભવિજનનાં ચિત્ત આલ્હાદની, તે વાણું સુણુ મનસાદની. ૩ જિનશાસનની જે સુખકારણ, પુણ્યવંતનાં પાતિક વારણ હેમશ્રી કહઈ નિત ધ્યાઈિ, તું આપણું વિઘન પલાઈઈ. ૪ + ૫ (રાગ -શ્રાવણુસુદિ દિન પંચમી એ.) માગશિરસુદિ એકાદશી એ, જનમ્યા મલ્લિનિણંદ તે, છપ્પનદિસિ કુમરી મિલી એ, તિમ મીલે ચોસઠ ઈંદ તે; ૧ સાધ્વી હેમશ્રીજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy