SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૮૪ :+[૨૨]. સ્તુતિતરંગિણી ભાગ ૨ : પેહશતરંગ - પર્વ સંવત્સરીદિવસઈ જેહ, શ્રીક૫વાચન સુણસ્થઈ તેહ, તરસ્ય નિઃસંદેહ, રાગ દ્વેષ મનથી પરહરઈ, કલ્પસૂત્ર આરાધન કરી, નિત જયલીલા વરીઈ ૩ અતિવિચિત્ર રચના રુચિધારી, રૂપ અનુપમ કલા મહારી, જિનશાસન જયકારી, સયલ જિનેસર શાસનાદેવી, સયલ સંઘનાં વિઘન હરેવી, કામિત નિત્ય કરેવી; પર્વ સંવત્સરીના જે સેવી, તેહનાં સાનિધિકરણ સહેવી, વંછિત સિદ્ધિ સરેવી, શ્રીજયાણુંદકવિ નિત્ય પ્રણમેવી, ગજાસુંદકવિ સત્ય કહેવી, અવિચલ લીલા લહેવી. ૪ શ્રીમરુદેવીસામિનીત પદિન સ્તુતિ, ભાદ્રમાસી શુદિ સપ્તમી દિનથકી, મરુદેવાસામિણીતપ કરે વિધિ છકી; નવ દિનઈ શુભ મનઈ નવ નવી ભાંતિસ્યું, આદિ જિનરાય પય પૂછઈ ખાંતિસ્યું. ૧ આઠ એકાસણું નવમ ઉપવાસ એ, નવ દિને ભવિ કરો અધિક ઉલ્લાસ એ; નવ દિને સયલ જિનદેવ પય પૂછઈ શુદ્ધ કિરિયા કરી ધર્મ ફલ લીજીઈ. ૨ નવ દિને દેવ ત્રિકાલ વંદન કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy