SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપજુસણુપર્વ સ્તુતિએ : ૨૨૫ ૭૬૨ શષભાદિક જિનવર વર્તમાન ચોવીશ, તિમ અતીત અનાગત વિહરમાન વલી વીશ; ઈણિ પર્વે એ જિન ધ્યાઈજે નિરધાર, આરંભ નિવારે જિમ પામે ભવપાર. ૨ તીરથ થાપીને ત્રિગડે બેઠા વીર, ત્રિપદી દીધાથી ગણધર રચે સધીર; પૂરવદિસિ ચારે અનુક્રમે અંગ ઈગ્યાર, કાદિક રચના જિહાં છે વીર અધિકાર. ૩ છઠ અઠ્ઠમ કીજે સાતમી ખામે સર્વ, વર્ણન સવિ સુણિયે વીરજિર્ણદ એણે પર્વ શ્રીસુખવિજયગુરુ હર્ષવિજયકહેશીશ, સિદ્ધાઈદેવી પૂરે મનહ જગીશ. 8 + ૩ (રાગ -વીરજિનેશ્વર અતિઅલસર ) એક પતેતી પદમિણિ પભણઈ સુણી કંતા સુવિચારો છે, પરવ પજુસણ એ જે આવ્યા, કીજે કરણી સારે જી; પ્રેમે પનેતા પૂજા રચા, પરિઘલ પુન્ય સંભારે છે, પહમ જિનેસર પૂછ પ્રણમી, દુરગતિનાં દુઃખ વારજી. ૧ છઠ્ઠ અઠ્ઠમ પાંચમ નઈ અઠ્ઠાઈ, દશમ દુવાલસ વારુ જી, પાસખમણ ને સોલહ સારા, માસખમણ મહારુ જી; ઈણિપરિ દુસહ બહુ તપ તપીઈ સેવા સુગુરુની કીજે જ, જિન વીશીઈ ચંદન ચરચી, નરભવ લહે લીજે છે. ૨ ૧૫ Aરિસિહ બર માસમણ વાર , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy