SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ २७९ प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः ६. २७ संवत्सरभेदानरूपणम् मास प्रशणम्, दिन २९३२ एतद्पम् त्रयोदशभियते ततो जातानि सप्तसहत्युत्तराणि त्रीणिशतानि दिवसानाम् षोडशोत्तराणि चत्वारिशतानि चांशानाम् ते च दिनस्य द्वाषष्टिभागास्तो दिनानयनाथ द्वाषष्टया भागो हियते लब्धानि प दिनानि तानि च पूर्वोक्त दिवसेषु योज्यन्ते ततो जातानि त्रीणिशतानि व्यशीत्यधिकानि दिनानां चतुश्चत्वारिंशच्च द्वापष्टिभागाः, ततो वर्षे द्वादशमासा इति मासानयनाय द्वादशसंख्यया भागो हियते लब्धा एकत्रिंशदहोरात्राः शेषास्तिष्ठन्ति एकादशरात्रि दिवसाः ते च द्वादशानां भागं न ददति, तेन यदि एकादश चतुश्चत्वारिंशद् द्वा पष्टिभाग मीलनार्थ द्वा पष्टिसंख्यया गुण्यन्ते तदा पूर्णोगशिन त्रुटयति शेषस्य विद्यमानत्वात् तेन सूक्ष्मेऽधिकार्थ द्विगुणी कृतया द्वाषष्टया चतुर्विशत्यधिकशतरूपया एकादश गुण्पन्ते जातं १३६४, चतुश्चत्वारिंशद् द्वापष्टिभागा है चन्द्रमास में दिन का प्रमाण २९ ३२ मुहूर्त का होता प्रकट किया गया है इस प्रमाणमे १३ का गुणा करने पर ३७७ दिनों का प्रमाण निकल आता है तथा ४१६ अंशों का प्रनाग निकल आना है ये दिनों के ६२ भाग रूप हैं इसलिये इनके दिनों को बताने के वास्ते इनमें ६२ का भाग देने पर ६ दिन लब्ध होते हैं ये दिन पूर्वोक्त दिनों में जोड देने पर ३८३ दिन आ जाते हैं और १ एक दिन के ६२ भागों में से ४४ भाग आजाते हैं। वर्ष में १२ मास होते हैं अतः इनके मासोंका प्रमाण जानने के लिये इनमें १२ संख्या का भाग देने पर एकत्रिंशत अहोरात लब्ध होते हैं और शेषस्थान में ११ दिन बचते हैं इनमें १२ का भाग नहीं जाता है अतः ये १२ यदि भागों में मिलाने के लिये ६२ से गुणित नहीं होते हैं तो पूर्णराशि टूटती नहीं है क्योंकि शेष स्थान में बाकी बचे रहते हैं इस कारग में अधिक के निमित्त ६२ को दुगुना करके आगत १२४ से ११ को गुणित करने पर १३६४ राशि आजाती है को भी संकलना के निमित्त दूना પ્રમાણુર મુહૂર્ત જેટલું પ્રકટ કરવામાં આવેલું છે. આ પ્રમાણમાં ૧૩ ને ગુણિત કરવાથી ૩૭૭ દિવસનું પ્રમાણ નીકળી આવે છે. તેમજ ૪૧૬ અંશોનું પ્રમાણ નીકળી આવે છે. એ દિવસેના ૬૨ ભાગરૂપ છે. એથી એમના દિવસે બનાવવા માટે આમાં ૬૨ ને ભાગાકાર કરવાર્થી ૬ દિવસે લબ્ધ થાય છે. આ દિવસેને પૂર્વોક્ત દિવસમાં જોડવાથી ૩૮૩ દિવસ આવે છે. અને ૧ દિવસના ૬૨ ભાગોમાંથી ૪૪ ભાગે આવે છે. વર્ષમાં ૧૨ માસો હોય છે. એથી એમના માટેનું પ્રમાણ જાણવા માટે આમાં ૧૨ સંખ્યાને ભાગાકાર કરવાથી એક ચિંશત અહોરાત લબ્ધ હોય છે. અને શેષ સ્થાનમાં ૧૧ દિવસ અવશિષ્ટ રહે છે. આમાં ૧૨ ને ભાર જ નથી. એથી આ ૧૨ ની સંખ્યા જે ભાગમાં જોડવા માટે દર ની સાથે ગુણિત થતું નથી. એથી પૂર્ણ રાશિના કકડા થતા નથી. કેમકે શેષ સ્થાનમાં અવશિષ્ટ રહે છે. એથી અધિકના નિમિત્તે દ૨ ના બમણું કરીને જે રાશિ આવે છે તેનાથી ૧૧ને ગુણિત કરવાથી ૧૩૬૪ રાશિ આવી જાય છે. જેને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003156
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1978
Total Pages562
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy