SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्राप्तिसूत्रे कुसलाओ विणोआओ अप्पेगइयाओ कलसहत्थगयाओ जाव अनुगच्छंतीति' न केवलं राजेश्वरप्रभृतयः सुषेणं सेनापति मनुगच्छन्ति अपितु किङ्करी जना अष्टादश दास्यः अपि कास्ता इत्याह कुब्जाः-बक्रजङ्घाः, चिलात्या:-चिलातदेशोद्भवाः यावत्पदात् वामनिकाः वडभिकाः, बर्बर्यः बकुशिकाः, जोनिक्यः, पल्हविका इत्यादयोऽष्टादश तत्तदेशोद्धवत्वेन तत्तन्नामिकाज्ञेयाः, कुब्जा वामनिका वडभिका इत्येतातिरस्तु विशेषणभूताः इत्यादिपूर्ववत् तत्र पूर्वापेक्षयाऽयं विशेषः किं लक्षणाश्चय्यः ? 'इंगीय चिंतिय पत्थियविआणिआऊ' इङ्गितचिन्तितप्रार्थित विज्ञायिकाः, तत्र इङ्गितेन नयनादि चेष्टयैव कथनादिभिः चिन्तितं प्रभुणा मनसि संकल्पितं यद्यत् प्रार्थितं तस्य विज्ञायिकाः याः ताः तथा, तथा निपुणकुशलाः अत्यन्त कुशलाः, तथा विनीताः आज्ञाकारिण्यः अप्येकिकाः अप्पेगइयाओ कलसहत्थगयाओ जाव अणुगच्छंति) केवल सुषेण सेनापति के पीछे पीछे राजेश्वर आदि जनमंडलीही नही चल रहा था कन्तु उनके पीछे पीछे १८ प्रकार की दासियां भी चल रही थी-उनके नाम इस प्रकार से हैं-कोई कोई दासियां चिलात देशोद्भवाथी, इसलिये उन्हें चिलात कहा गया है. यावत्पद से गृहीत कोई कोई दासियां बर्बर देश की थी इसलिये उन्हें बर्बरी कहा गया है . कोई बकुश देश को थी इसलिये उन्हें बकुशिका कहा गया है कोई कोई जोनिक देश को थी इसलिये उन्हें जोनिकी कहा गया है 'कोह कोइ पन्हवदेशकी थी इसलिये उन्हें पल्हविका कहा गया है . इनमें कितनोक दासियां कुब्जा वक्र नहाओं वाली थी, कितनीक बामन-बोने शरीर वाली थी. और कितनीक दासियां बदनिका थी ये सब चेटियां-दासियां नयनादिकी चेष्टा से ही कथन की तो बात दूर ही रही प्रभु के द्वारा चिन्तित मन में संकल्पित किये गये विषय को, तथा प्रार्थित्त विषय को जान जाती थी तथा ये अपने काम में निपुण कुशल-अत्यन्त कुशल थी साथ साथ में अप्पेगश्याओ कलसहत्थगयाओ जाव अणुगच्छति) मुंगे सेनापतिना पाछ पाछ त રાજેશ્વર વગેરે જનમંડળી જ ચાલી રહી હતી એવું નથી પણ તેની પાછળ ૧૮ પ્રકારની દાસીઓ પણ ચાલી રહી હતી. તેમનાં નામ આ પ્રમાણે છે. કેટલીક દાસીઓ ચિલાત શેદભવી હતી, એથી તેમને ચિલાત કહેવામાં આવે છે, ચાવત પદથી ગૃહીત કેટલીક દાસીઓ બM૨ દેશની હતી, એથી તેમને ખબરી કહેવામાં આવી છે. કેટલીક દાસીઓ બકુશ દેશની હતી, એથી તેમને બકુશી કહેવામાં આવી છે. કેટલીક દાસીઓ જેનિક દેશની હતી એથી તેમને નકી કહેવામાં આવી છે. કેટલીક દાસીઓ પહહવ દેશની હતી એથી તેમને પહહવિકા કહેવામાં આવી છે. એ દાસીઓમાં કેટલીક દાસીએ કુજ વક્રજંઘાએ વાળી હતી. કેટલીક વામન ઠીંગણું શરીરવાળી, કેટલોક દા સીએ વડમિકા હતી, એ બધી દાસીઆમાંથી કંઈક કહ્યા પહેલાં જ નયનાદિની ચેષ્ટાઓથી, પ્રભુ વડે ચિંતિતમનમાં સંક્રપિત કરવામાં આવેલા વિષયને તથા પ્રાતિ વિષયને જાણી લેતી હતી, એ દાસીઓ પોતાના કામમાં નિપુણ કુશળ–અત્યંત કુશળ હતી, એ દાસીએ વિનીત અને આજ્ઞા કારિણી પણ હતી. એમાં કેટલીક દાસીઓના હાથમાં ચન્દનના કળ હતા અહી યાવત્ પદથી પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy