SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-द्वि. वक्षस्कार सू. ३३ तेषां मनुजानां भवस्थित्यादि निरूपणम् २९७ सरन्ति । ततस्ततृतीये सप्ताहे सप्त दिवसान् यावत् कलगिरः-मधुरभाषिणो भवन्ति । ततश्चतुर्थे सप्ताहे सप्त दिवसान् यावद् स्खलद्भिः पदैः यान्ति-गच्छन्ति । ततः पश्चमे सप्ताहे सप्त दिवसान् यावत् स्थेयोभिः-अतिशयस्थिरैः पदैः यान्ति । ततः षष्ठे सप्ताहे कलागणभृतः-समस्तकलाधारिणो भवन्ति । ततः सप्तमे सप्ताहे तारुण्यभोगोद्गताः- तरुणावस्थोपयोगिभोगोन्मुखाः भवन्ति । केचित् पुनः सुगादानेऽपिसम्यक्त्वग्रहणेऽपि योग्या भवन्ति इति । इदं यदुक्तं तत् सुषमसुषमायां आदिकालमपेक्ष्य बोध्य, ततः परं तु किंचिदधिकमपि संभाव्यते इति । अत्र कश्चिदेवमपि शकेत-ननु तदानीं मृतक शरीराणां का स्थितिरासीत् ? इति चेत् , आह-तस्मिन् काले मृतयुगलिक शरीराणि भारण्डादिपक्षिणो नीडकाष्ठमिव समुत्पाटय नदीसागरादौ प्रक्षिपन्ति तथा जगत्स्वभाव्यात् । ननु उत्कृष्टतोऽपि धनुः पृथक्त्वप्रमाणशरीरैस्तैः पक्षिभिः स्वापेक्षया समुत्कृष्टप्रमाणानि मनुष्यशरीराणि समुत्पाटय कथं समुद्रादौ प्रक्षिप्यन्ते ? मीठी वाणी बोलने लगते हैं. चतुर्थ सप्ताह में ये सात दिन तक लड़खड़ाते हुए पैरों से चलने लगते हैं, पांचवें सप्ताह में ये स्थिर हुए पैरों से चलने लगते हैं छठे सप्ताह में ये समस्त कलाओं को धारण करने वाले हो जाते हैं। सातवें सप्ताह में ये युवावस्थापन्न हुए भोगों को भोगने वाले हो जाते हैं और कितनेक सम्यद्गर्शन को ग्रहण करने के योग्य भी बन जाते हैं । यह जो कुछ कहागया है वह सुषम सुषमा आरक के प्रारम्भक समय को लेकर कहा गया है. क्योंकि इसके बाद तो इससे भी अधिक काम कर सकते होंगे ऐसी संभावना होती है, यहां कोई ऐसी शंका कर सकता है कि उस समय अग्नि संस्कार आदि की अप्रादुर्भूतता में मृतक शरीरों की क्या स्थिति होती होगो ? तो इसके उत्तर में यही समझना चाहिये कि उस समय में मृतक युगलिक जीवों के शरीर को भारण्डादि पक्षी नीडकाष्ठा की तरह ऊठा कर के नदी सागर आदि में डाल देते होंगे क्योंकि उस समय के जगत् का ऐसा स्वभाव होता है, यदि फिर भी यहां હમાં પૃથ્વી ઉપર પગ તેમજ ઘૂંટણના બળે સરકવા માંડે છે. ત્રીજા સપ્તાહમાં એએ મધર વાણી બાલવા માંડે છે. ચતુર્થ સપ્તાહમાં એઓ સાત દિવસ સુધી લથડાતાં–લથડાતાં ચાલવા માંડે છે. પાંચમા સપ્તાહમાં એએ સ્થિર થયેલા પગોથી ચાલવા માંડે છે. છટ્ઠા સપ્તાહમાં એ સર્વ કલાઓમાં વિશારદ થઈ જાય છે. સાતમાં સપ્તાહમાં એ સવે યુવાવસ્થાપન ભોગોના ઉપકતા થઈ જાય છે, અને કેટલાક તે સમ્યગ્દર્શન ગ્રહણ કરવા ગ્ય પણ થઈ જાય છે. અહીં એ જે કંઈ કહેવામાં આવ્યું છે તે સુષમ સુષમા આરકના પ્રારંભિક સમયને લઈને કહેવામાં આવ્યું છે કેમકે એના પછી તે એના કરતાં પણ વધારે કામ સંભવી શકે છે, એવી સંભાવના થાય છે. અહીં કેઈ એવી પણ શકા ઉઠાવી શકે છે કે તે સમયે અગ્નિ સંસ્કાર વગરેની અપ્રાદુર્ભાતિતામાં મૃતક શરીરોની કેવી સ્થિતિ થતી હશે ? તે એના ઉત્તરમાં એવું જ સમજવું જોઈએ કે તે સમયમાં મૃતકયુગલિક જીવના શરીરને ભારંડાદિ પક્ષી નીડાઝાની જેમ ઊડાવીને નદી–સાગર વગેરેમાં નાખી દેતાં હશે કેમકે તે સમયના જગતને એ સ્વભાવ હોય છે. અહી ફરી કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy