SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ નોકરો [૧૪ શ્રી જીન ૩ મંડાહડગચ્છીય. એમના શિષ્ય અમરચંદ્ર સં. ૧૫૧૭માં કલ્પસૂત્ર પર બાલાવબોધ ર (કે જેની તેજ વર્ષમાં લખેલી પ્રત લીં. દા. ૧૨ પ્રત નં. ૪ર મેજૂદ છે.) ૪ નાગૅદ્રગથ્વીય પ્ર. લે. સં. ૧૫રટ (બુ ભા. ૧), પ્રસ્તુત ગ્રંથમાં પૃ. ૩૯ ઉપર મુદ્રિત પાર્શ્વનાથ સ્તવનના અંતે ગ૭, ગુરૂ નામ અને રચના સંવત્ શિવાય માત્ર નામને જ નિર્દેશ કરેલ હોવાથી અન્ય સાધનો મેળવ્યા સિવાય અમુકની જ કૃતિ છે એમ નિર્ણય કરવો મુશ્કેલ છે. ૧૪ શ્રીજીનપ્રભસૂરિ. સં. ૧૩૩૧માં લઘુખરતર શાખા પ્રવર્તાવનાર શ્રીજિનસિંહસૂરિના શિષ્ય હતા. આ આચાર્ય દિલ્હીની આસપાસ વિચરતા હતા તે વખતે દિલ્લીમાં મહિમ્મદશાહની સભામાં જ્યોતિષી ધારાધરે વર્ણવેલા સં. ૧૨૨૧માં પાટણમાં કુમારપાળના રાજ્ય અને વડાવલીમાં કુમારપાળના કૃપાસ્પદ ધારાવર્ષના રાજ્યમાં લખાયેલી રત્નચૂડકથાની તાડપત્રની પ્રત પાટણમાં છે (પી. ૩, પૃ. ૬૯-૭૦). આ પરમાનંદસૂરિ કર્મવિપાકના વૃત્તિકાર હશે. ૭૬. સં. ૧૨૬૧માં પ્રત્યેકબુદ્ધચરિત્ર, સં. ૧૨જમાં જીતકલ્પવૃત્તિ, સં. ૧૨૭૭માં સમ્યકત્વપ્રકરણ વૃત્તિ, સં. ૧૨૯૬ આવશ્યક લઘુવૃત્તિ સં. ૧૩૦૪ () દશવૈકાલિક ટીકા, સમાચારી, (મુદ્રિત) શ્રાવક પ્રાયશ્ચિત સમાચારી, પૌષધિક પ્રાયશ્ચિત સમાચારી, ચૈત્યવંદના વંદનક-પ્રત્યાખ્યાન લધુવૃત્તિ, શ્રાવકપ્રતિક્રમણુસૂત્ર વૃત્તિ, સાધુ પ્રતિક્રમણસૂત્ર વૃત્તિ, પાક્ષિકસૂત્ર, પાક્ષિકક્ષામણુકાવચૂરિ વગેરે શ્રીપદ વિશિષ્ટ પ્રનાચયિતા તિલકાચાર્ય ચંદ્રગીય ચંદ્રપ્રભસૂરિ ધર્મઘષચંદ્રેશ્વર શિષ્ય શિવપ્રભસૂરિના શિષ્ય હેવાથી એમનાથી ભિન્ન હોવા સંભવે. ૭૭. સં. ૧૩૮૨થી ૧૪૭ વર્ષ ૨૫ રાજ્ય.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy