SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ नवमं पद्मम् २९० ત્યાં પદ્મવિજયજીએ મહાવીરચરિયં વાંચ્યું અને તેમાંથી સંવેગ પેદા કરનારા પ્રસંગો પુસ્તકમાં લખ્યા. (૧૩) તેને તેઓ વાંચતા, તેનાથી મનન કરતા અને આત્માને ભાવિત કરતા. તેથી તીવ્ર પીડાઓમાં તેઓ અભુત સમાધિ પામતા. (૧૪) સ્વાથ્ય માટે તેઓ ઉપાશ્રયની આગળ રહેલા નગરશેઠના ઘરમાં ઉપરના માળે રહ્યા. (૧૫) પ્રતિકૂળ અવસ્થાઓમાં - તેમની સહનશીલતા, અપ્રમત્ત ચર્ચા અને તપ જોઈને તે (નગરશેઠ) વિરમય પામ્યા. (૧૬)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy