SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमं पद्मम् - २८० તેની શાતિ માટે તેમણે બાંધેલો પાટો ઢીલો કર્યો. તેથી નવી નળી તરત બહાર નીકળી ગઈ. (૫૩) તેથી તેમના આહાર-પાણી સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા. કર્માધીન જીવની કેવી દશા થાય છે ! (૫૪) સિરોહીથી સાંજે ડોક્ટર આવ્યા. તેમણે નવી નળીને ફરી પોતાના સ્થાનમાં જોડી. (૫૫) સૂર્યાસ્ત સમયે તેઓ પાણી જ લઈ શક્યા. તેથી તે દિવસે તેમને ઉપવાસ થયો. (૫૬)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy