SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमं पद्मम् ર૭૦ પણ મજબુત મનવાળા આ મહાત્માએ બધાના મનમાં રહેલી ધારણા ખોટી પાડી. (૩૩) સુદ પાંચમે પણ તેમણે ઉપવાસ કર્યો. ત્યાર પછી તેઓએ દરરોજ ઉપવાસ કર્યા. (૩૪) તેમણે પચીશમા ઉપવાસે કાગળમાં લખ્યું કે, પના બે સુન્દર લાભ સાક્ષાત્ મેં અનુભવ્યાકર્મરૂપી દુશ્મનને ભેદવા સમર્થ એવા તપના અચિત્ય પ્રભાવથી માથાનો દુઃખાવો ઓછો થયો અને ગળેથી પાણી ઉતરવા લાગ્યું.” (૩૫, ૩૬)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy