SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमं पद्मम् . .२४८ “આખાયે શરીરમાં કેન્સર ફેલાવે છતે માણસ જીવે એ ડોક્ટરી વિજ્ઞાનમાં નવો પ્રસંગ હતો. (૧૪૨) ફરી દીવાળીના દિવસોમાં રોગે તેમની ઉપર પ્રહાર કર્યો. પણ પ્રબળ આયુષ્ય કર્મો તેમને છોડાવ્યા. (૧૪૩) તેમની ગ્લાનદશા જોઈને પૂજ્ય પ્રેમસૂરિ મહારાજ ચોમાસા પછી ત્યાં જ વધુ રહ્યા. (૧૪૪) સુરેન્દ્રનગરમાં પૂજ્યશ્રી દશ મહિના રહ્યા. ત્યારે ત્યાં પદ્મવિજયજી મહારાજે બીજાનો ઉત્સાહ વધારનારી આરાધનાઓ કરી. (૧૪૫)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy