SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ सप्तमं पद्मम् - અને વર્ધમાન તપની તેમણે કરેલી ઓળીઓ સિવાયની બાકીની ઓળીઓ કરાવવાની જાહેરાત કરી. (૧૦૯-૧૧૦) આમ ચતુર્વિધ સંઘની પવિત્ર ઉપસ્થિતિમાં શુભભાવપૂર્વક બે આરાધનાઓ થઈ. (૧૧૧) પછી તેમણે પાંચ મહાવત ફરી ઉચ્ચરવાની ત્રીજી આરાધના આનંદપૂર્વક શરુ કરી. (૧૧૨) પંન્યાસ શ્રીકાન્તિવિજયજી મહારાજે - જિનપ્રતિમાજીની હાજરીમાં તેમને ફરી પાંચ મહાવ્રત ઉચ્ચરાવ્યા. (૧૧૩)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy