SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमं पद्मम् - १९४ સમતારસમાં ડુબેલા તેમણે પ્રભુનું જ સ્મરણ કર્યું. તેથી ધીમે ધીમે સવારે થોડી પીડા શાન્ત થઈ. (૩૩) એક વાર તેમણે માથાના દુખાવામાં રાહત થાય એ માટે નાકથી દવા લીધી. પણ તેનાથી ઉલ્ટી પીડા વધી ગઈ. (૩૪) ત્યારે બધા ડરી ગયા. પણ મેરુપર્વતની જેમ નિશ્ચલ એવા તેમણે દુઃખ આપનારા દુષ્ટ કર્મરૂપી દુશ્મનને કહ્યું- (૩૫) મેં દેવ-ગુરુની કૃપાનું કવચ પહેર્યું છે. તારે મરજી મુજબ પ્રહાર કરવા. મારી સમતા ચલિત નહીં થાય. (૩૬)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy